0
0
Read Time:50 Second
જે 2 કોન્સ્ટેબલનું નામ આ તોડ કાંડમાં સામે આવી રહ્યું છે. તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ તો એક ‘IPS’ની જેમ લાઈફ સ્ટાઈલ ધરાવે છે અને મોંઘી કાર લઈને પોલીસ સ્ટેશન આવે છે.
અમદાવાદ: શહેરમાં હાલ એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને જેમાં ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur police station) કોલ સેન્ટરના 65 લાખનો તોડ કાંડ (કોલ સેન્ટર) ચર્ચામાં છે. અને જેમાં એક બાદ એક નવો બાળક આવી રહ્યો છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે હતો કે dgp દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચના (crime branch) ACP ને સોંપવા માં આવી છે