રાહુલ મોદીની દુખતી નસ દબાવી આર.એસ.એસ .અને મોહન ભાગવતને લપેટીને મોદી પર કર્યા પ્રહાર
નવી દિલ્હી
ગઈકાલે 24 તારીખે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાયદાના મુદ્દે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે ગુરુવારે રાહુલ ગાંધી સહિત ત્રણ વરિષ્ટ નેતા રાષ્ટ્રપતિને મળ્યા અને આ મુદ્દે ઉઠાવ્યા હતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે દેશમાં મોદી સરકારની વિરુદ્ધ જે કોઈ બોલે છે તેઓ તેમને આતંકવાદી કહેવામાં આવે છે તેમને કહ્યું હતું કે જો કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવત તેમની મોદીની વિરુદ્ધ થશે તો તેઓ ને પણ આતંકવાદી કહેવામાં આવશે રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન ખાલિસ્તાની સમર્થ હોવા ના ભાજપ ઉપર જવાબ આપ્યો હતો કોંગ્રેસના નેતાએ તેમના સંબોધનમાં કહ્યું ભાજપ નરેન્દ્ર મોદી એક જ છે અને હવે ખેડૂત મજુરોના સમજી ગયો છે કે તેને જે તેમને ધનિક ઉદ્યોગપતિ મિત્રોને કે ફાયદો પહોંચાડવાનો છે જે નરેન્દ્ર મોદીને વિરોધ ઊભો થયો છે તે એમને વિશે કોઈને કોઈ ખોટું બોલતો રહે છે જો ખેડૂતો તેમની સામે ઊભા થાય છે તો તેઓ તેમને આતંકવાદી કહેશે કામદારો વિરુદ્ધ થશે તો તેમને પણ આતંકવાદી કહેવામાં આવશે અને એક દિવસ મોહન ભાગવત વિરુદ્ધ થશે તો તેનો પણ આતંકવાદી કહેવાશે નરેન્દ્ર મોદીને જે પણ સવાલ પૂછવા પ્રયત્ન કરે છે તો તેને આતંકવાદી કહે છે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કાયદાનહીં ખેંચાય ત્યાં સુધી દેશના ખેડૂત પીછે હઠ કરશે ને આજે ખેડૂતો જાણે છે કે કાયદા તેમને માટે નથી આવી કોંગ્રેસ પાર્ટી તેમની લડતમાં તેમની સાથે છે કેન્દ્ર સરકારે તત્કાલીન સાંસદ નુ સત્ર બોલાવીને 3 ત્રણે કાયાદ ના રદ કરવા જોઈએ રાહુલ ગાંધીરાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ ને મલીને કૃષિ બિલ રદ કરવા માટે વે કરોડથી વધુનું હસ્તાક્ષર સાથે આવેદન આપ્યું હતું