કેન્દ્રીય બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક  સુશીલ કુમાર મોદીનું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય અંદાજપત્રના મહત્વના પ્રાવધાન વિશે વિસ્તૃત આદાન-પ્રદાન
Uncategorized

કેન્દ્રીય બજેટ સમિતિના રાષ્ટ્રીય સંયોજક સુશીલ કુમાર મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય અંદાજપત્રના મહત્વના પ્રાવધાન વિશે વિસ્તૃત આદાન-પ્રદાન

વિકાસ યોજનાઓને વેગ આપનારા સાતત્યપૂર્ણ બજેટમાં તમામ વર્ગો-ક્ષેત્રો માટે જોગવાઈ સુશીલ કુમાર મોદી ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનું લક્ષ્ય : આચાર્ય દેવવ્રતજી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 19 હજાર કરોડનું આયોજન…

૪-ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસ! આરોગ્યમંત્રી ખુદ દર્દી બન્યા આરોગ્યમંત્રી કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી
Helthcare News ગાંધીનગર ગુજરાત મનોચિકિત્સક

૪-ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસ! આરોગ્યમંત્રી ખુદ દર્દી બન્યા આરોગ્યમંત્રી કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી

કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે સંવાદ સાધીને સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને…

GCCIઅનેICAI ની WIRCની અમદાવાદ શાખા દ્વારા સંયુક્ત રીતે નાણાકીય બિલના ટેકનિકલ વિશ્લેષણ પર સેમિનારનું આયોજન કર્યું
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

GCCIઅનેICAI ની WIRCની અમદાવાદ શાખા દ્વારા સંયુક્ત રીતે નાણાકીય બિલના ટેકનિકલ વિશ્લેષણ પર સેમિનારનું આયોજન કર્યું

GCCI અને ICAIની WIRCની અમદાવાદ શાખાના સભ્યોએ સેમિનારમાં હાજરી આપી હતી. GCCI અને ICAI ની WIRCની અમદાવાદ બ્રાન્ચ સાથે સંયુક્ત રીતે રાજપથ ક્લબ, અમદાવાદ ખાતે CA (ડૉ.) ગિરીશ આહુજા દ્વારા નાણાકીય બિલના ટેકનિકલ વિશ્લેષણ પર…

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી 22મા સ્થાને સરકી જાણો કેટલી સંપત્તિ બાકી છે
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી 22મા સ્થાને સરકી જાણો કેટલી સંપત્તિ બાકી છે

ગૌતમ અદાણી નેટવર્થઃ અદાણી ગ્રૂપના માલિક અને ભારતના પીઢ બિઝનેસમેન ગૌતમ અદાણીની પ્રોપર્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા પછી, અદાણી હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં 22માં સ્થાને…

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો ‘લોકપ્રિયતા શ્રેણીમાં’ પ્રથમ ક્રમે આવતા મુખ્યમંત્રીએ માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો ‘લોકપ્રિયતા શ્રેણીમાં’ પ્રથમ ક્રમે આવતા મુખ્યમંત્રીએ માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા

પ્રજાસત્તાક દિવસ ૨૦૨૩ની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો 'લોકપ્રિયતા શ્રેણીમાં' પ્રથમ ક્રમે આવતા મુખ્યમંત્રીશ્રીએ માહિતી ખાતાને અભિનંદન પાઠવ્યા હતા. સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ સાથે તૈયાર કરાયેલો ગુજરાતનો ટેબ્લો 'લોકપ્રિયતા શ્રેણી'માં…

ક્રાઈમ બ્રાન્ચે દેશી પિસ્ટલ, તમંચો, જીવતા કારતુસ અને ખાલી મેગજીન સાથે એક વ્યક્તિને રખિયાલથી ઝડપ્યો
crime અમદાવાદ ગાંધીનગર ગુજરાત

ક્રાઈમ બ્રાન્ચે દેશી પિસ્ટલ, તમંચો, જીવતા કારતુસ અને ખાલી મેગજીન સાથે એક વ્યક્તિને રખિયાલથી ઝડપ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કિમશનર દ્વારા આપવામાં |આવેલ સૂચના । અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, અ.હેડ.કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.પો.કોન્સ. દિગ્વિજયસિંહ ભુરુભા તથા અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર…

પ્રથમ યુવા જનસેવા દ્વારા થેલેસેમિયાનાં દર્દીઓ માટે રક્તદાનશિબિરનુંઆયોજન કરવામાં આવ્યું,
News અમદાવાદ

પ્રથમ યુવા જનસેવા દ્વારા થેલેસેમિયાનાં દર્દીઓ માટે રક્તદાનશિબિરનુંઆયોજન કરવામાં આવ્યું,

પ્રથમ યુવા જનસેવા દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન શિબિર બાપુનગર ખાતે અમદાવાદ બાપુનગરમાં તા. ૨૯મી ના રોજ ખોડિયાર મંદિરની વાડીમાં પ્રથમ યુવા જનસેવા દ્વારા થેલેસેમિયાનાં દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમ દરમ્યાન…

આગામી હોળી પૂનમ ડાકોરના કેમ્પો માટે સેવા ભંડારા ના આયોજન બાબતે ચર્ચા કરવા મળી હતી
News અમદાવાદ ખેડા જિલ્લા ગાંધીનગર ગુજરાત દેવ અસથળ

આગામી હોળી પૂનમ ડાકોરના કેમ્પો માટે સેવા ભંડારા ના આયોજન બાબતે ચર્ચા કરવા મળી હતી

આજરોજ કનીજ રણછોડરાય મંદિર ખાતે ડાકોર સેવા સંકલન કમિટીની મીટીંગ અધ્યક્ષ હરિનભાઈ પાઠક માજી સાંસદ પૂર્વ મંત્રી ભારત સરકાર ના અધ્યક્ષ સ્થાને આગામી હોળી પૂનમ ડાકોરના કેમ્પો માટે સેવા ભંડારા ના આયોજન બાબતે ચર્ચા કરવા…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં સિગ્નલસ્કૂલનાવિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિઝીટ
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં સિગ્નલસ્કૂલનાવિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિઝીટ

ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચીફ જસ્ટીસ અરવિન્દકુમારજી ની પ્રેરણા વડે પ્રારંભ “લિા નહિ રિક્ષા" અભિગમ અંતર્ગત ચાલતી સિગ્નલ સ્કુલ દ્વિતીય…

પૂ. ગાંધીજીનું જીવનદર્શન ભણીએ, જીવનમાં ઉતારીએ અને જનમાનસ સુધી પહોંચાડીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ  આચાર્ય દેવવ્રતજી
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

પૂ. ગાંધીજીનું જીવનદર્શન ભણીએ, જીવનમાં ઉતારીએ અને જનમાનસ સુધી પહોંચાડીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ આચાર્ય દેવવ્રતજી

ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક રેંટિયો કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગાંધી નિર્વાણ…