કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૫૬ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માઘ્યમથી લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યુ
ગુજરાતને દેશનું પ્રથમ ક્રમનું વિકસીત રાજય બનાવવાના નિર્ધાર સાથે સરકારે વિકાસનેસૌથી વધુ પ્રાઘાન્ય આપ્યું છે : મંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ : ‘વિકાસના વિચાર’ મહત્વપૂર્ણ છે અને તેને સાકાર કરવો…