ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે તિરંગા યાત્રા સંદર્ભે બેઠક યોજાઈ
Ahemdabad Blog News અમદાવાદ ગુજરાત દેશ વિદેશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે તિરંગા યાત્રા સંદર્ભે બેઠક યોજાઈ

અમદાવાદમાં ૧૩ ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે સંઘવીએ આ બેઠકમાં તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો અમદાવાદમાં ૧૩ ઓગસ્ટના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી તેમજ અમદાવાદ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં…

અમદાવાદ ખાતે જુલાઈ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
Ahemdabad News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ

અમદાવાદ ખાતે જુલાઈ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 41 જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવતાં કલેકટર પ્રવીણા ડી.કે અમદાવાદ ખાતે જુલાઈ મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી…

કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે માન.કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી એ પત્રકાર પરિષદ કર્યું
News અમદાવાદ ગુજરાત દેશ વિદેશ

કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે માન.કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી એ પત્રકાર પરિષદ કર્યું

ભારતની અર્થવ્યવસ્થા એ "ફ્રજાઈલ ફાઇવ" હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે:- હરદીપસિંહ પૂરી હરદીપસિંહ પૂરી એ જણાવ્યુ કે, આજે મારુ સૌભાગ્ય છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની સરકારનું 11મુ બજેટ અને…

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. તથા ચૂંટણી ઓબ્ઝર્વર ઓની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું
અમદાવાદ ગાંધીનગર ગુજરાત

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. તથા ચૂંટણી ઓબ્ઝર્વર ઓની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું

કમ્પ્યૂટરાઇઝ પદ્ધતિથી કરવામાં આવેલ સેકન્ડ રેન્ડમાઈઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે અંદાજે 1200થી વધુ મતગણતરી સ્ટાફની ફાળવણી કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી આવતીકાલ તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને…

સાબરમતી સ્ટેશન પર ભારત સ્કાઉટ્સ અને ગાઈડ દ્વારા ઠંડા પાણીનું વિતરણ
Ahemdabad News અમદાવાદ ગુજરાત

સાબરમતી સ્ટેશન પર ભારત સ્કાઉટ્સ અને ગાઈડ દ્વારા ઠંડા પાણીનું વિતરણ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાલક્ષી સંસ્થાઓને પણ સ્ટેશનો પર પ્યાઉં લગાવવા માટે અપીલ…

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીએ કોરોનાની રસીથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તેવા આક્ષેપ કર્યા છે તે સંદર્ભે આજે ભાજપા મેડિકલ સેલના સંયોજક ડો.ઘર્મેન્દ્રભાઇ ગજ્જર અને ડો. શ્રદ્ધાબેન રાજપુત સહિતના તબીબોએ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
Helthcare News અમદાવાદ ગુજરાત

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીએ કોરોનાની રસીથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તેવા આક્ષેપ કર્યા છે તે સંદર્ભે આજે ભાજપા મેડિકલ સેલના સંયોજક ડો.ઘર્મેન્દ્રભાઇ ગજ્જર અને ડો. શ્રદ્ધાબેન રાજપુત સહિતના તબીબોએ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

સમયસર કોરોનાની રસી આપવાથી ઘણા લોકોના જીવ બચાવી શક્યા છીએ. – ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર----કોરોનાની રસી ઉપર રાજકારણ કરવુ યોગ્ય નથી, ICMR ની મંજૂરી મળ્યા પછી જ રસી આપવામા આવે છે. - ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર વિશ્વની મોટી મહામારી…

કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ
Ahemdabad News અમદાવાદ ગુજરાત

કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ

નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય..સમાનતા સાથેનું ચૂંટણી લડવાનું હોય 2014 માં 2019 માં નોકરીઓ મળશે કાળું ધન પાછું આવશે..ગેરંટી ઓ આપી હતી મનમાં લાગે છે કે સત્તા થી તડીપાર ની બીક લાગે છે..વર્ષો થી એક મૂડી રહી…

દેશના નવ મતદારોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  વરચ્યૂઅલી સંબોધી મત આપવાના અધિકાર અંગે માર્ગદર્શન આપ્યું.
News અમદાવાદ ગુજરાત વડોદરા

દેશના નવ મતદારોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વરચ્યૂઅલી સંબોધી મત આપવાના અધિકાર અંગે માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમ સંદર્ભે વડોદરાની પારુલ યુનિવર્સિટી ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી નવ મતદાતા સંમેલનમાં…

લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન યોજાયા
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન યોજાયા

અમદાવાદ પૂર્વ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન બાપુનગર ખાતે કરવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત પ્રદેશમાં સમાવિષ્ટ 26 લોકસભા વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
અમદાવાદ ગાંધીનગર ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયામાં આયોજિત રામ ડાયરામાં લોક કલાકાર યોગેશ ગઢવી દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ઠેર ઠેર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.…