કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ

કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ

Views: 22
0 0
Spread the love

Read Time:3 Minute, 0 Second

કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ

મનમાં લાગે છે કે સત્તા થી તડીપાર ની બીક લાગે છે..વર્ષો થી એક મૂડી રહી છે..જનતા ની સેવા કરી છે.132 કરોડ રૂપિયા બેંક ખાતા માંથી ઉઠાવી લીધો..11 ખાતા ફ્રીઝ કરી નાખ્યાં..ભાજપ એ ક્યારેય ઇન્કમટેક્સ નથી ભર્યો..2017 માં 210 કરોડ નું દાન હતું..સમય મર્યાદા માં ચૂંટણી માથા ઉપર આવી 2017 –18 માં 14 લાખ રોકડા કેમ લીધા..11 ખાતા ફ્રીઝ કરી નાખ્યાં..ઈનકમ ટેક્સ ની કાયદા ની કલમ છે કે..14.49 લાખ રોકડા કેમ લીધા..તો તેની સામે વાંધો ઉઠાવ્યો..ચૂંટણી સમયે ખાતા ફ્રીઝ કર્યા એટલે વગર રૂપિયે ચૂંટણી લડવી પડે તે માટે ચુંટણી સમયે ભાજપ ની સ્ટ્રેટેજીભાજપ ને 82 અબજ 52 કરોડ હપ્તા વસૂલી થી આવેલા છે..ભાજપે બીજી નોટિસ આપી..1993-94 માં સીતા રામ કેસરી ના સમયે પીનલ ચા ર્જીસ શું છે..તે અંગે ના હિસાબ આપી..31 વર્ષ પેહલા ની નોટિસ આપી..AICC નાં સચિવ જગદીશ ઠાકોર ના મુદ્દા..સતત ગુજરાત ની હોય કે દેશ ની સત્તા હોય તાનાશાહ ડરે છે..માત્ર વિરોધ પક્ષ નહી પણ રાજકીય હત્યા કેવી રીતે કરી છે..રાહુલ ગાંધીની બંને યાત્રા ઓ સફળ થઈ છે..ચારે બાજુથી ભાજપ હલી ગઈ છે..આખા દેશ માં દસ વર્ષ માં જિલ્લા મથકો બનાવી દીધા..જિલ્લા કક્ષાએ ,તાલુકા કક્ષાએ પાર્ટી માં ફંડ જમાં કરાવો. તો જ બિલ મંજૂર કરે છે..કોંગ્રેસ નેતા જય નારાયણ વ્યાસ ના મુદ્દા..હકીકતો રજૂ કરવી છે..બેંક નું ખાતું ક્યારે સીલ થાય..બે વર્ષથી વધુ સમય સુધી નિષ્ક્રિય હોય અથવા વિજય માલ્યા 2007 થી શરુ કરી 9 હજાર કરોડ માંનિરવ મોદી કૌભાડી PNB મા કૌભાંડ કર્યું..નિરવ મોદી અને મેહુલ ચોકસી, સાંડે સરા બ્રધર્સ..PM નુ પ્લેન જોહનીસ બર્ગ માં પ્લેન રોક્યું..વિપક્ષ ને હેરાન કરવા માંગો છો.. ઈન્કમટેકસ ના કાયદાઓ ને તમે ખોલો છો..ભાજપ આ દેશ ને વિભાજન ના રસ્તે લઈ જઈ રહી છે..અરાજકતા ફેલાવાનું કામ કરી રહી છે..કોંગ્રેસ ને રોકવા માટે નું સુરસુરિયું છે..દેશમાં ભૂખમરો છે..માલદીવ દેશ ને ડરાવે છે..નહી ઝૂકે નહી ઝૂકે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
Ahemdabad News અમદાવાદ ગુજરાત