ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે
crime News અમદાવાદ ગુજરાત

ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે

હત્યાના વિરોધમાં ઠેર ઠેર બંધ અને રેલીઓ યોજવામાં આવી રહી છે જિયારે બાત કરીએ તો નાંદેજ મુકામે સમસ્ત નાંદેજ ગ્રામજનો દ્રારા ધંધુકા નાં સ્વ: કિશનભાઇ ભરવાડ નાં બલિદાન નાં સમર્થનમાં વારાહી મંદિર ચોક થી લઇ…

દરબાર સાહિબ બાદ રાહુલ જલિયાંવાલા બાગ પહોંચ્યા
News ગુજરાત દેશ વિદેશ

દરબાર સાહિબ બાદ રાહુલ જલિયાંવાલા બાગ પહોંચ્યા

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજથી મિશન પંજાબ શરૂ કર્યું છે. આ માટે તેઓ સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા અમૃતસર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ પ્રધાન નવજોત સિદ્ધની આગેવાનીમાં કોંગ્રેસી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું
News અમદાવાદ ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ ૨૦૨૨-૨૩નું સુધારા સાથેનું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું હતું. રૂ.૭ કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મેયર કિરીટ પરમાર અને ચેરમેન વલ્લભભાઈ…

ભાજપના પાર્લામેન્ટીર બોર્ડમાં રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

ભાજપના પાર્લામેન્ટીર બોર્ડમાં રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ઉમેદવારોની ટીકિટો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની પેનલ મળતી હોય છે. આ પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ નક્કી કરવામા આવેલા ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવતાં હોય છે. ત્યાર બાદ…

૨૦ લાખ યુવાઓને સરકારી નોકરી આપીશું, કોંગ્રેસે યુવાઓને ધ્યાનમાં રાખી જાહેર કર્યો વિશેષ ચૂંટણી ઢંઢેરો
News અમદાવાદ ગુજરાત દેશ વિદેશ

૨૦ લાખ યુવાઓને સરકારી નોકરી આપીશું, કોંગ્રેસે યુવાઓને ધ્યાનમાં રાખી જાહેર કર્યો વિશેષ ચૂંટણી ઢંઢેરો

યુપી સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીના વાગી રહેલા પડઘમ વચ્ચે આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે યુપીમાં સરકારી ભરતીની મોટી સમસ્યાને ધ્યાનમાં રાખીને ચૂંટણી…

મ્યુનિ  મેયર કમિશનર ઓફિસ બહાર કોંગ્રેસ પોસ્ટર લગાવ્યા
News અમદાવાદ ગુજરાત

મ્યુનિ મેયર કમિશનર ઓફિસ બહાર કોંગ્રેસ પોસ્ટર લગાવ્યા

અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં હજી સફાઈ અભિયાન ના ધજાગરા જોવા મળે છે. સફાઈ અભિયાન અંતર્ગત મોટી મોટી વાતો કરતી એએમસી ટીમ દ્વારા સફાઈ ન થતી હોવાની ફરિયાદ એએમસી વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ દ્વારા કોર્પોરેશન ઓફિસ…

દસક્રોઈની 61 ગ્રામ પંચાયતમાંઉપસરપંચનીચૂંટણી યોજાશે
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

દસક્રોઈની 61 ગ્રામ પંચાયતમાંઉપસરપંચનીચૂંટણી યોજાશે

પ્રથમ ગ્રામ સભા અને બાદમાં ચૂંટણી કરાશે સરપંચ પણ સભ્યની માફક મતદાન કરી શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ બાદ દસક્રોઈ ટીડીઓએ દસક્રોઈ ના ૫૭ ગામોમાં 16 થી 21 તારીખે ગ્રામ સભા બોલાવી ઉપ સરપંચની…

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મુંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મુંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે

કચ્છના મુંદ્રામાં સ્થપાશેઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા MOU…

કઠલાલ ખાતે 3.50 કરોડના ખર્ચે બનનાર સીએચસીનું કેન્દ્રીય સંચારમંત્રી  દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાર્તમૂર્હત કરાયું
News અમદાવાદ ખેડા જિલ્લા ગુજરાત

કઠલાલ ખાતે 3.50 કરોડના ખર્ચે બનનાર સીએચસીનું કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાર્તમૂર્હત કરાયું

રાજયના નાગરિકોની આરોગ્યની સુખાકારી સરકારની પ્રાથમિકતા કેબિનેટ મંત્રીઅર્જૂનસિંહ ચૌહાણ ખેડા જિલ્લાના કઠલાલમા સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાર્તમુર્હત કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે…

અલ્પેશ ઠાકોરના કાર્યક્રમ આ અંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પ્રતિક્રિયા
News અમદાવાદ અરવલ્લી ગાંધીનગર ગુજરાત

અલ્પેશ ઠાકોરના કાર્યક્રમ આ અંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પ્રતિક્રિયા

રાજ્યના આરોગ્ય મંત્રી આવા પ્રકારની ગેરરીતિ થતી હોય એ બાબતે માહિતી નથી એવું કહે તે ન ચાલે ગૃહ વિભાગને કે પછી આઇબીને પૂછીને પણ તેમની પાસે આ માહિતી આવી શકે છે રાજ્યના આરોગ્ય મંત્રી ના…