ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે

ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 57 Second

હત્યાના વિરોધમાં ઠેર ઠેર બંધ અને રેલીઓ યોજવામાં આવી રહી છે

જિયારે બાત કરીએ તો નાંદેજ મુકામે સમસ્ત નાંદેજ ગ્રામજનો દ્રારા ધંધુકા નાં સ્વ: કિશનભાઇ ભરવાડ નાં બલિદાન નાં સમર્થનમાં વારાહી મંદિર ચોક થી લઇ રાધાકૃષ્ણ મંદિર સ્ટેશન સુધી મૌન રેલી કરવામાં આવી તથા તેમના દિવ્ય આત્મા ને શાંતિ મળે તે માટે પુષ્પાંજલી અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી


કિશનની હત્યામાં દેશના અલગ અલગ શખ્સોની સંડોવણી ખુલી

કિશન ભરવાડની આ હત્યા માટે દેશભરના અલગ-અલગ વિસ્તારોના લોકોએ આખુ ષડયંત્ર રચ્યું હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ હત્યા માટે બે યુવકના બ્રેનવોશ કરવામાં આવ્યા હતા. જેના માટે અમદાવાદના મૌલવીએ હથિયાર સહિત આર્થિક મદદ અને ટિપ પણ આપી હતી. અમદાવાદના મૌલવીને હથિયાર આપનાર અજીમ સમાની મોરબીના મિતાણા ગામ પાસેથી ધરપકડ કરવામાં આવી છે કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું સ્પષ્ટ માનવું છે એટલે હવે અગાઉ જેમ સ્લીપર સેલ એક્ટિવ હોય તેવી સ્થિતિ ફરી થઇ હોવાનું સાબિત થયું છે. જેથી એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિગમાં મુક્યાં છે.તેમજ પોતાના સોર્સ એક્ટિવ કર્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
crime News અમદાવાદ ગુજરાત