GCCI માનનીય ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ અને રાજ્યની નવી ટેક્સટાઇલ નીતિ માટે સરકાર  ની પ્રશંસા કરે છે.

GCCI માનનીય ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ અને રાજ્યની નવી ટેક્સટાઇલ નીતિ માટે સરકાર ની પ્રશંસા કરે છે.

Views: 10
0 0
Spread the love

Read Time:4 Minute, 30 Second

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ 7મી ઓકટીબરથી 15મી ઓક્ટોબર, 2024 સુધી આયોજિત થયેલ “વિકાસ સપ્તાહ” ની ખુબ ખુબ પ્રશંસા કરે છે. સરકાર દ્વારા આયોજિત આ વાર્ષિક કાર્યક્રમ આપણા માનનીય વડાપ્રયાન નટેન્દ્ર મોદીના તૈઓના ગુજરાત રાજ્યના મુખ્ય પ્રથાળ તટીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના વિકાસમાં તેઓશ્રીના નોંધપાત્ર યોગદાનને સન્માનિત આ ઉજવણીની સાથે સાથે, સરકાર એ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને પુનઃવેગ આપવાના હેતુથી એક વિસ્તૃત ટેક્સટાઇલ નીતિ પ્રસ્તુત કરી છે, જે અન્વયે વિવિધ જોગવાઇઓ ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા અનેકવિધ રોજગારીની તકોનું નિર્માણ કરવા અને આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં વિવિધ માટેનેબલ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે માટે સરકાર ની દ્રઢ પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે

ટેક્સટાઇલ પોલિસીના અનાવરણ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ તેમજ સભ્ય ઓને આમંત્રણ આપવા માટે અમે વિવિધ મહાનુભાવોના ખુબ ખુબ ઋણી છીએ. અમે નિગ્નલિખિત મહાનુભાવો પ્રતિ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી, બળવંતસિંહજી રાજપૂત, માનનીય ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય રાજ્ય મંત્રી મમતા વાં (CAS), ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ સંદીપ સાગલે (IAS) ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને ડો. રાહુલ ગુપ્તા (IAS) માનનીય વાઇસ ચેરમેન અને GIDC ના મેનેજિંગ ડિરેક્ટરઆ કાર્યક્રમમાં GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયર અને માનદ સચિવ ગૌરાંગ ભગત તેમજ GCCI ના વિવિધ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.નવી નીતિ વસ્ત્રો, ટેક્નિકલ ટેક્સટાઇલ અને પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ વિભાગોનો વિકાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલ અનેકવિધ નાણાકીય પ્રોત્સાહની પ્રસ્તુત કરે છે. ટેક્સટાઇલ પીવીસીની મુખ્ય જોગવાઇઓમાં નિગ્નલિખિત બાબતોનો સમાવેશ થયેલ છે જે ખુબ જ પશંસાપાત્ર છે.• કેપિટલ રોકાણ પરત્વે સબસીડી: ₹100 કરોડની મર્યાદામાં આ યોજનાને પાત્ર વિવિધ કેપિટલ રોકાણો પર 10% થી.35% સુધીની સબસિડી. • ક્રેડિટ-લિક્ડ વ્યાજ સબસિડી 5 થી 8 વર્ષના સમયગાળા માટે 5% થી 7% વ્યાજ સબસિડી.• પાવર ટેરિફ સબસિડી રિન્યુએબલ એનર્જી વપરાશને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષ માટે યુનિટ દીઠ ₹1 why ની પટાડો • કામદારના પગાર બાબતે સહાય 5 વર્ષના સમયગાળા માટે ₹2,000 થી ₹5.000 પ્રતિ કામદારના પગાર માટે માસિક સહાય, સ્વ-સહાય જૂથો (SHG) ને પ્રોત્સાહિત કરવા વિવિધ જોગવાઈઓ અને ગુણવત્તા પ્રમાણપત્ર અને વિવિધ ટેક્નોલોજી પ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલ અનેકવિધ પગલાં.આ પ્રોત્સાહની ટેક્સટાઇલ સેક્ટરની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો કરશે. નવીનતા અને ઓપરેશનવ કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે તેવો અમને તે વિશ્વાસ છે.

GCCI માનનીય ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ અને રાજ્યની નવી ટેક્સટાઇલ નીતિ માટે સરકાર  ની પ્રશંસા કરે છે.

GCCI પ્રસ્તુત ટેક્સટાઈલ પોવિસી દ્વારા EPF યોજના હેઠળ નોંધાયેલ નવા ઔધોગિક એકમો પર ખાસ આપવામાં આવેલ પ્રાધાન્યતાને આવકારે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
Ahemdabad News ગાંધીનગર ગુજરાત