0
0
Read Time:58 Second
રાજ્યના આરોગ્ય મંત્રી આવા પ્રકારની ગેરરીતિ થતી હોય એ બાબતે માહિતી નથી એવું કહે તે ન ચાલે
ગૃહ વિભાગને કે પછી આઇબીને પૂછીને પણ તેમની પાસે આ માહિતી આવી શકે છે રાજ્યના આરોગ્ય મંત્રી ના આ પ્રકારના નિવેદનને હું વખોડું છું સામાન્ય જનતા માટે mac અને અન્ય જોગવાઈઓ કરવામાં આવી છે ગુજરાત ભાજપના નેતાઓ દ્વારા જ ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધ્યો સામાન્ય જનતા નિયમ ભંગ કરે તેમની પાસેથી દંડ વસૂલાય છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ના કહેવા મુજબ અમે કોરોના ના કેશો વધવા બાદ નિર્ણય કર્યો છે કે આવા મોટા કોઈ આયોજન અમે નહીં કરીએ