આખીર કાલે એજ થયું છે જનતા મન માં વિચારી રહ્યા હતા
વાત કરીએ પહેલા ભાજપ દગો કર્યો પંજાબમાં અકાલી દળ જોડે હવે કરે છે જેડીયુએ જોડે એ કહે છે જે દુ યુ ના પ્રમુખ રામચંદ્ર સિંહ બિહાર મુખ્યમંત્રી નીતીશકુમાર નજીક ગણાતા રામચંદ્ર પ્રસાદ સિંહ નવા પ્રમુખ બન્યા છે અધ્યક્ષ બનતા જે તેમની અરુણાચલ પ્રદેશ ની ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું હતું કે પોતાના સહયોગીઓને પડય ત્ર રચવું જોઈએ નહીં એને તેમની સાથે દગો કરવું જોઈએ નહીં ગયા સપ્તાહે લોન્ચર પરદેશમાં જેડીયુના સાતમાંથી છ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા અને નીતીશના ખાસ ગણવા માં આવે છે ભાજપ આ નિમણૂકથી ખુશ નથી આરજેડી પણ અરુણાચલ અંગે નીતીશને પડકાર ફેંક્યો છે નીતીશકુમારે પોતે કહ્યું છે જે મને સીએમ પર રહેવું નહીં ભાજપ પોતે સીએમ બનાવે અંદોરો અંદર નીતીશકુમાર નારાજ છે જે રીતે એના પહેલા અકાલી દલ જોડે થયું તે બિહારમાં કદાય જેડીયુ જોરે થઈ જાય તો બિહારમાં નહીં સમગ્ર દેશમાંથી જેડીયુના સુપડા સાફ થઈ જશે એના લીધે હવે નીતિશ આગળ શું પગલાં લે છે તે જોવાનું રહેશે