પીએમ મોદીએ કહ્યું ૨૦૨૫ સુધી ભારતના 25 શહેરોમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું લક્ષ્ય
બરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન ની ટ્રેન ની શરૂઆત સુવિધા દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી હતી આ સાથે જ તેમને એરપોર્ટ એક્સપ્રેસ લાઈન અને નેશનલ કોમલ મોવિલિટી કાર્ડ (N C.M.C ) સેવાની પણ શરૂઆત કરી છે જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેટા લાઇન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત એ સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે ૨૦૨૫ સુધી 25 શહેરમાં મેટ્રો લાવવાનું લક્ષ્ય છે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવતા પીએમ મોદીએ કહ્યું કે આજથી ત્રણ વર્ષ પહેલાં સેન્ટર લાઇનની શરૂઆત થઈ હતી હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રો ની શરૂઆત થઈ રહી છે દેશ ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે થોડા સમય પહેલા બ્રહ્મ ની બનેલી હતી પરંતુ કોઇ ભવિષ્ય ની તૈયારી નહોતી જેના કારણે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સામે સપ્લાય માં ઘણું અંતર આયુ શહેરીકરણ પડકારવામાં આવે અને આબસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે (D M.R.C ) ઈઝ કુંટિવ ડાયરેક્ટર ના જણાવ્યું અનુસાર મેજન્ટ આ સેન્ટ્રલ લાઈન પછી 57 કિલોમીટર લાંબી લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રો ની શરૂઆત કરવામાં આવશે
જ્યારે પિક અને મેજાંટા મેન્ટલ લાઈનનો તૈયાર કરવામાં આવી હતી તો એના કોમ્યુનિકેશન ટ્રેન control signal સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી
N C M C ને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણ સંચાલિત કરવામાં આવશે તેની સાથે જ દેશના કોઇપણ હિંસાથી રૂપે ડેબિટ કાર્ડ રાખનાર કોઈ પણ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે એની તમામ લાઈનો 2022 સુધી મુસાફરોને કોમન મોવિલિટી કાર્ડ થી મુસાફરી કરવાની તક મળશે ડી એમ આર સી તરફથી હાલ 390 કિલોમીટર 11 કોરી ડોર 285 સ્ટેશન નો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે