મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 36 વર્ષથી લાંભા ગામને AMC માં સામેલ કરવા છતાં પણ આજ દિન સુધી પીવા લાયક પાણી, ડ્રેનેજ લાઇન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ ની સુવિધા મળી નથી Amc માં છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન હોવાછતાં અહીંના સ્થાનિક લોકો પાયાની સુવિધા મળતી નહિ હોવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
Amc માં છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન હોવાછતાં અહીંના સ્થાનિક લોકો પાયાની સુવિધા મળતી નહિ હોવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
લાંભા વોર્ડના સ્થાનિક મહિલાઓ અને લોકો સાથે મોટું ટોળું લાંભા વોર્ડ ઓફિસનો ઘેરાવો કર્યો..દક્ષિણઝોનમાં પાયાની સુવિધાને લઈ નારોલ સબઝોનલ ઓફિસ પર સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો..લાંભાના સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં લોકો મોટી સંખ્યામાં રજુઆત કરી…મોટી સંખ્યા મા લોકો એ સુત્રોચાર સાથે કર્યો ઘેરાવો કર્યો..લાંભા વોર્ડના તમામ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને ઘણા વર્ષોથી પીવા લાયક પાણી, રોડ રસ્તા,ગટર લાઈનો તેમજ સ્ટ્રીટ લાઈટ વગર જીવતા હોવાના કારણે લોકોનું જીવન નર્ક બની ગયું..હોવાની કાળું ભાઈ ની રજુઆત..દક્ષિણ ઝોનના ઉચ્ચ અધિકારીઓ સહિત લાંભા વોર્ડના અધિકારીઓના મોટાપાયે ગેર રીતિઓ અને ભ્રષ્ટાચાર નો ભોગ સ્થાનિક ગરીબ પરિવારો ત્રાહિમામ પોકારી ઊઠ્યા…ગરીબ અને મજૂર પરિવારો પીવા લાયક પાણી નહિ અને બિલ્ડરોની સ્કીમને તમામ સુવિધા થી સજ્જ જેને લઈને લોકો વોર્ડના અધિકારીઓને રજૂઆત કરાઈ…લાંભા વોર્ડમાં મોટાપાયે ગેરરીતિઓને કારણે કેમિકલયુક્ત પાણી પીવા મજબૂર..ઔધોગિક એકમો અને નાના એકમો ના કેમિકલ કચરો અને કેમિકલયુક્ત પાણી થી સ્થાનિકો બીમારીનો ભોગ બને છે..ગંદકીના ઢગના કારણે બીમારી ફેલાવા નો ડર.. સ્ટ્રીટ લાઇટ વગર મહિલાઓની સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે..સમગ્ર મામલે સ્થાનિક કાઉન્સિલર કાળુભાઈ ભરવાડ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરી બાંહેધરી આપી..જો 15 દિવસમાં પીવાલાયક પાણી નહિ મળે તો ફરીથી દક્ષિણ ઝોન કચેરી નો ઘેરાવો કરવામાં આવશે..