0
0
Read Time:1 Minute, 1 Second
સી પ્લેન કેવડીયાથી ઉડાન ભરી અમદાવાદના રીવરફ્રન્ટ પર ઉતરાણ કર્યું..
અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા કેવડિયા થી રિવરફ્રન્ટ સુધી સફર કરી સી પ્લેન માં અમદાવાદ પોહનચ્યાં..
સી પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે પોતે કેવડિયા થી અમદાવાદ સફર કરી વિધિવત શરૂઆત કરાવશે..
સી પ્લેન ના પાયલટ દ્વારા ટ્રાયલ રન લઈ ચેક કરવામાં આવ્યું..
સી પ્લેન ના ટિકિટના દર પ્રાથમિક ધોરણે 4500 રૂપિયા નક્કી કરાયા..
19 સીટર સી પ્લેનમાં હાલમાં 10 જ વ્યક્તિ ને બેસવાની મંજૂરી.
આજે રાત્રે સી પ્લેન રિવરફ્રન્ટ પર જ રોકાશે…
વોટર એરોડરોમ માં અરાઈવલ અને ડીપારચર માટે બેઠક વ્યવસ્થા નું આયોજન કરાયું..