ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નવસારી ના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર.પાટિલ,મુખ્ય સચિવ પંકજ કુમાર,રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને અધિકારીઓએ વડાપ્રધાન નું સ્વાગત કર્યું હતું
વડાપ્રધાન રાજકોટ નજીક આટકોટમાં નવનિર્મિત અદ્યતન હોસ્પિટલ ના લોકાર્પણ માટે તેમજ ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત સહકાર સે સમૃદ્ધિ સંમેલનમાં પ્રેરણા માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેવાના છે
આટકોટ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીનુ સંબોધન
કેન્દ્રમાં NDA સરકારે 8 વર્ષ પૂર્ણ કર્યા
હોસ્પિટલથી આરોગ્યની સુવિધામાં વધાારો થશે
હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બનશે
હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશેહોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશે હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશે હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય સેવા માટે ઉપયોગી બનશે રાજકોટની આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી
(સરકાર સાથે લોકભાગીદારીથી આ સેવા ઉત્તમ રહેશે 6 કરોડ પરિવારોને નલ થી જલ આપ્યુ
અમે દેશના વિકાસમાં ગતિ આપી 3 કરોડથી વધુ ગરીબોને પાકુ મકાન આપ્યુ
મહામારીમાં ગરીબો સામે ભોજનની સમસ્યા હતી
જનધન યોજના હેઠળ બેંકમાં સીધા રૂપિયા જમા કર્યા કોરોના કાળમાં અન્નના ભંડાર ખોલી દીધા
લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા પ્રયાસો કર્યા જે જેનો હકદાર છે તેને તેનો હક મળવો જોઈએ
યુક્રેન યુદ્ધની ગંભીર સ્થિતિમાં ગરીબોને તકલીફ પડવા દીધી નથી