ભગવંત માનના લગ્નમાં કેજરીવાલ પિતાની ભૂમિકામાં

ભગવંત માનના લગ્નમાં કેજરીવાલ પિતાની ભૂમિકામાં

Views: 109
0 0
Spread the love

Read Time:1 Minute, 40 Second

ચંદીગઢ, તા.૭ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લગ્નના બંધનમાં બંધાયા છે. ચંડીગઢ ખાતે પોતાના નિવાસસ્થાને તેમણે સાદગીથી ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. છે. દિલ્હીના સીએમ કેજરીવાલ પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. તેઓ ભગવંત માનના લગ્નમાં પિતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે પિતા તરીકેની ફરજ નિભાવીને તમામ વિધિઓ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદરીવાલે કહ્યું હતું કે, મને ખુશી છે કે, મારો નાનો ભાઈ આજે એક નવા જીવનની શરૂઆત કરશે. સાથે જ ભગવાન બંનને હંમેશા ખુશ રાખે. કેજરીવાલે વધુમાં રહ્યું હતું કે, તેમની માતાનું સ્વપ્ર હતું કે, તેઓ ફરીથી પોતાનું ઘર વસાવે અને આજે તે સ્વપ્ર પૂર્ણ થશે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાના લગ્ન પ્રસંગે ગોલ્ડન શેરવાની અને પીળી પાઘડીમાં જોવા મળ્યા હતા. સાથે જ તેઓ વરરાજા તરીકે ખુબ સુંદર લાગી રહ્યા હતા. જ્યારે તેમની દુલ્હન ડો.ગુરપ્રીત કૌર લાલ જોડામાં મોટા સોનેરી માંગ ટીકા સાથે અનોખા અંદાજમાં કેજરીવાલે કહ્યું હતું કે, મને ખુશી છે કે જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ