અમદાવાદમાં 108 કમળના ફૂલ તથા દીવડા પ્રગટાવી સંધિ પૂજા કરાઈ, મંત્રોચ્ચાર સાથે માતાજીની આરાધના કરાઇ
આજે આઠમાં નોરતે લોકો દ્વારા માતાજીના આઠમના નૈવેધ કરવામાં આવે છે. ત્યારે દેશમાં વસવાટ કરતા બિહાર પરિવાર તરફથી આઠમના દિવસે દુર્ગા માતાની પૂજા-અર્ચના કરીને ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રહેતા બિહાર વાસી પરિવારના લોકોની માં બિહાર પ્રંતિયે સેવા સમિતિ દ્વારા દેવસાઈ ગ્રીન પાર્ટી પ્લોટ વસ્ત્રાલ હોલ ખાતે દિવસભર વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરીને માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ 108 કમળના ફૂલ ઉપરાંત 108 દીવડા પ્રગટાવી સંધિ કરવામાં આવી હતી.
આજે આઠમાં નોરતે લોકો દ્વારા માતાજીના આઠમના નૈવેધ કરવામાં આવે છે. ત્યારે દેશમાં વસવાટ કરતા બિહાર પરિવાર તરફથી આઠમના દિવસે દુર્ગા માતાની પૂજા-અર્ચના કરીને ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા બિહાર પરિવારના લોકોની માં બિહાર પ્રંતીએ સેવા સમિતિ દ્વારા દેવસાઈ ગ્રીન પાર્ટી પ્લોટ વસ્ત્રાલ હોલ ખાતે દિવસભર વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ કરીને માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ 108 કમળના ફૂલ ઉપરાંત 108 દીવડા પ્રગટાવી સંધિ કરવામાં આવી હતી