નિકોલ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાાં સાબતમતી જલે માાંરહેલ કાચા કામના વચગાળાના જમીન પરથી ફરારી કેદીનેપકડી જેલ હવાલેકરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

નિકોલ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાાં સાબતમતી જલે માાંરહેલ કાચા કામના વચગાળાના જમીન પરથી ફરારી કેદીનેપકડી જેલ હવાલેકરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

Views: 101
0 0
Spread the love

Read Time:1 Minute, 56 Second

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કધમશનરશ્રી તથા નાયબ પોલીસ કધમશનરશ્રી દ્વારા આપવામાાં આવેલ સૂચના અને માર્ગદશગન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્્પેક્ટર શ્રી એન.જી.સોલાંકીની, ટીમના એ.એસ.આઈ.હહાંમતધસાંહ ભુરાભાઈ તથા હે.કો ભરતભાઈ શીવરામભાઈ દ્વારા પેરોલ/ફલો જપાં ,વચર્ાળાના જામીન પરથી ફરાર આરોપી કાચા કામનો ફરારી કેદી નાં.૯૯૪/૨૨ રણજ ીત ઉફેબાંડલ સ/ઓ ધનાભાઈ શકરાભાઈ ચુનારા, ઉ.વ.૩૦, રહેવાસી કઠવાડા ગામ મસ્જીદ સામે, પ્રજા કોમ્પલેક્ષની પાછળ, ચુનારાવાસ, નનકોલ, અમદાવાદને ઓઢવ રીંર્રોડ ચાર ર્તા પાસેથી ઝડપી લીિેલ છે. આરોપી રણજીત ઉફેબાંડલ ધનકોલ પો.્ટેધવ્તારમાાં કાલુ વાસીમ ચુનારાએ ર્ાળો બોલતા તેની સાથે મારા મારી કરી કાલુ વાસીમ ચુનારાને માર મારી તેનુ ખૂન કરેલ. જેઅાંર્ેધનકોલ પોલીસ ્ટેશન ર્ુ.ર.નાં.૧૧૧૯૧૦૧૫૨૦૧૧૨૧/૨૦૨૦ િી ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ર્ુનો નોંિાયેલ. જેર્ુનામાાં આરોપીનેઅમદાવાદ મધ્ય્થ જલે માાં કાચા કામના કેદી તરીકે રહેલ હતો.આરોપીનેનામદાર ર્ુજરાત હાઈકોટગના હુકમ આિારેવચર્ાળાના જામીન ઉપર તા.૨૨/૧૦/૨૦૨૨ ના રોજ મુકત કરવામાાં આવેલ. આરોપીનેતા.૩૦/૧૨/૨૦૨૨ ના રોજ પરત જલે ખાતેહાજર થવાનુાં હતુાં. પરાંતુહાજર થયેલ નહહ અનેફરાર થઇ ર્યેલ. આરોપીનેપકડી પાડી કાયદેસરની કાયગવાહી કરી આરોપીનેસાબરમતી મધ્ય્થ જલ ે હવાલેકરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
crime News અમદાવાદ ગુજરાત