. અટકાયતી ભાવેશકુમાર ભલાજી સોનાજી ખાંભુ
નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એચ” ડીવીજન અમદાવાદ શહેર નાઓની સુચના તથા માર્ગદર્શન આધરે અમદાવાદ શહેર વિસ્તારમાં અસામાજીક પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા ચુસ્તપણે સુચના આપેલ
પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એચ” ડીવીજન અમદાવાદ શહેર નાઓની સુચના તથા માર્ગદર્શન આધરે અમદાવાદ શહેર વિસ્તારમાં અસામાજીક પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા ચુસ્તપણે સુચના આપેલ હોયજે અનુસંધાને ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સબંધિ ગુનાની પ્રવ્રુત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પો.ઇન્સ શ્રી એ.જે.પાંડવ નાઓએ ગોમતીપુર પો.સ્ટે સર્વેલન્સ સ્ટાફના માણસોને સુચન કરેલ હોય જે અનુસંધાને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં શરીર સબંધિ ગુનાની પ્રવ્રુત્તિ સબંધે દાખલ થયેલ ગુનાઓની માહિતી એકત્ર કરતા અટકાયતી ભાવેશકુમાર ભલાજી સોનાજી ખાંભુ ઉવ-૨૯ રહે-મોહન દલપતની ચાલી કામદાર મેદાન ગોમતીપુર અમદાવાદ શહેર મુળ વતન ગામ-બાકરોડ તા.જી-જાલોરરાજસ્થાન નાની વિરુધ્ધમાં શરીર સબંધીત હેઠળ ગુનાઓ દાખલ થયેલ હોય જેમાં પાસા દરખાસ્ત ભરી મે.પોલીસકમિશ્નરશ્રી અમદાવાદ શહેર નાઓ તરફ મોકલી આપતા મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર નાઓએ સદરીઅટકાયતી વિરૂદ્ધ પાસા અટકાયતી હુકમ ક્રમાંક : પીસીબી/ડીટીએન/પાસા/૪૫/૨૦૨૩ તા.૧૨/૦૧/૨૦૨૩ થીપાસા અટકાયતીનો હુકમ કરતા સદર પાસા અટાકયતીને તારીખ :૧૨/૦૧/૨૦૨૩ ના કલાક ૨૦/૦૦ વાગ્યે પાસાહુકમની બજવણી કરી યોગ્ય પોલીસ જાપ્તા સાથે પાલારા ભુજ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.→ કામગીરીકરનારઅધિકારી/કર્મચારીઓ :- શ્રી એ.જે.પાંડવ પોલીસ ઇન્સપેક્ટર ગોમતીપુર પોલીસસ્ટેશન અમદાવાદ શહેર. એ.બી.કાળે પો.સબ.ઈન્સ સર્વેલન્સ સ્કોડ તથા અ.પો.કો. બિરેન્દ્રસિહ પ્રવિણસિહ