ગ્રાહક સુરક્ષાએ આશરે રૂ।.12 કરોડથી વધુ રકમ ગ્રાહકોને અપાવી ! ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ

ગ્રાહક સુરક્ષાએ આશરે રૂ।.12 કરોડથી વધુ રકમ ગ્રાહકોને અપાવી ! ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ

Views: 86
0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second

N.A. Construction ના સેંકડો ગ્રાહકોએ નામ ગ્રાહક તકરાર નિવારણ કિમશનમાં ઘર ખરીદવા આપેલ જમા રકમ પરત મેળવવા ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે 400 થી વધુ ગ્રાહકોએ કાયદેસર ફરીયાદ દાખલ કરી કેસ કર્યા

N.A. Construction દ્વારા ફરીયાદી ગ્રાહકોને રૂા.2,61,000 સહીતની જે તે જમા રકમ પરત આપવામાં આવતા 500 જેટલા આશરે રૂ।.12 કરોડથી વધુ રકમ ગ્રાહકોને ચુકવવામાં આવી

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ

મોટાભાગની તમામ ફરીયાદોનો નિકાલ કરવામાં આવ્યો

ગ્રાહક સુરક્ષા સમિતિની મહેનત રંગ લાવતા ગ્રાહકોને આખરે જમા રકમ મળતા આનંદની લાગણી ફેલાઇ

જે ગ્રાહકોને જમા રકમ પરત ન મળી હોય તેઓને તાત્કાલિક ધોરણે N.A. Construction દ્વારા આપવામાં આવે તે માટે જરૂરી યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરી સંપર્ક કરવા વિનંતી

બાકી રહી ગયેલા તમામ ગ્રાહકોને તેઓની જમા રકમ પરત મળે તે હેતુથી ગ્રાહક જાગૃતિ અભિયાન સતત ચાલુ૧૦૦૦૦ થી વધુ ગ્રાહકોને કેસ સંદર્ભે ન્યાય અપાવવાની પહેલ ગ્રાહક સુરક્ષા એ કરી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત