કુદરતી આફત બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લઈને નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા માટે ગાંધીનગર મહાનગરપાલિકા સજ્જ છે

કુદરતી આફત બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લઈને નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા માટે ગાંધીનગર મહાનગરપાલિકા સજ્જ છે

Views: 148
0 0
Spread the love

Read Time:54 Second

નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા માટે ગાંધીનગર મહાનગરપાલિકા સજ્જ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈને મેયર હિતેશભાઈ મકવાણા એ લોકોની સલામતીની સાથે સાથે અબોલ પશુઓની પણ ચિંતા કરીને ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની સેકટર-30 ખાતે અચાનક મુલાકાત લીધી હતી.

આ દરમ્યાન મેયર એ આવનારી સંભવિત આફત માટે તમામ સ્ટાફને સતત એલર્ટ રહેવા સૂચના આપી હતી તેમજ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમ્યાન મ્યુ. કમિશનર જે.એન.વાઘેલા, ડે. કમિશનર કેયુરભાઈ જેઠવા, અધિકારી ઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
Uncategorized