0
0
Read Time:35 Second
મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં રામપીરના ટેકરા વાડજ થી નીકળી કલેકટર કચેરી પોહનચ્યાં
સ્લમ રીડેવલોપમેન્ટ પ્રોજેકટ હેઠળ થઈ રહેલ ગેર રીતિ બોગસ લોકોને મકાન ફાળવતા વિરોધ..
વાસ્તવિક લાભાર્થીઓની સામે બોગસ લોકોને મકાન સર્વે કરી મકાનો આપતા વિરોધ નોંધાવી રહ્યા છે..
અગાઉની માંગણીઓને લઈને અસંમત લોકો પ્રોજેકટ નો વિરોધ કરી રહ્યા છે.