Latest Blog

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Ahemdabad News ગાંધીનગર ગુજરાત

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્‍સ યોજાશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના…

પંચમહાલ NEET પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા
Ahemdabad ગુજરાત

પંચમહાલ NEET પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા

માલેતુજાર ના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા આવા કામ કરે છે કલેકટરે જાગૃતિ દર્શાવી તેમને અભિનંદન પેટે પાટા બાંધીને માતા પિતા બાળકોને ભણાવતા હોય છેકેટલાક માલેતુજાર લોકોના લીધે અને સ્કૂલો ના લીધે આવી ઘટનાઓ બને છેભૂતકાળમાં…

રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ! મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
Blog

રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ! મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીના ભાજપાના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરા પર આકરા પ્રહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીના ભાજપાના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરા પર આકરા…

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીએ કોરોનાની રસીથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તેવા આક્ષેપ કર્યા છે તે સંદર્ભે આજે ભાજપા મેડિકલ સેલના સંયોજક ડો.ઘર્મેન્દ્રભાઇ ગજ્જર અને ડો. શ્રદ્ધાબેન રાજપુત સહિતના તબીબોએ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
Helthcare News અમદાવાદ ગુજરાત

કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીએ કોરોનાની રસીથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તેવા આક્ષેપ કર્યા છે તે સંદર્ભે આજે ભાજપા મેડિકલ સેલના સંયોજક ડો.ઘર્મેન્દ્રભાઇ ગજ્જર અને ડો. શ્રદ્ધાબેન રાજપુત સહિતના તબીબોએ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

સમયસર કોરોનાની રસી આપવાથી ઘણા લોકોના જીવ બચાવી શક્યા છીએ. – ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર----કોરોનાની રસી ઉપર રાજકારણ કરવુ યોગ્ય નથી, ICMR ની મંજૂરી મળ્યા પછી જ રસી આપવામા આવે છે. - ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર વિશ્વની મોટી મહામારી…

કેન્દ્રીય રક્ષા મંત્રી નેતા  રાજનાથ સિંહ આજે   અન્ય ભાષા ભાષી સેલ દ્વારા  સંમેલનમાં  ઉપસ્થિત રહી
Ahemdabad News ગુજરાત દેશ વિદેશ

કેન્દ્રીય રક્ષા મંત્રી નેતા રાજનાથ સિંહ આજે અન્ય ભાષા ભાષી સેલ દ્વારા સંમેલનમાં ઉપસ્થિત રહી

મોદી ની આગેવાનીમાં રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં દેશ થયું સ્વનિર્ભર ભારત અત્યારે કરી રહ્યો છે રક્ષા ઉત્પાદનનું નિર્યાત રક્ષામંત્રી-રાજનાથસિહ કેન્દ્રીય રક્ષા મંત્રી ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ આજે અમદાવાદ શ્યામા પ્રસાદ મુખરજી હોલ ખાતે અન્ય ભાષા…

અમદાવાદના આકાશમાં ૧૦૦ ડ્રોન થકી મતદાન જાગૃતિનો મેસેજ અપાયો
Blog

અમદાવાદના આકાશમાં ૧૦૦ ડ્રોન થકી મતદાન જાગૃતિનો મેસેજ અપાયો

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ…

અમદાવાદના આકાશમાં ૧૦૦ ડ્રોન થકી મતદાન જાગૃતિનો મેસેજ અપાયો
Ahemdabad News દેશ વિદેશ

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ‘ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું
Ahemdabad ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ‘ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિન નિમિત્તે અમદાવાદના ભદ્ર કિલ્લા ખાતે એક દિવસીય પ્રદર્શનનું કરાયું આયોજન મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ૧૮ એપ્રિલે 'વિશ્વ વિરાસત દિન નિમિત્તે' અમદાવાના ભદ્ર કિલ્લા ખાતે 'ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત'ની થીમ…

અમદાવાદ મ્યુ.કોર્પોમાં સત્તાધારી ભાજપની કોઈપણ કામગીરી હોય તે માટે હમેશા બંધારી નીતી રહી છે ગરીબ અને સામાન્ય નગરજનો માટે અલગ અને મુડીપતિઓ તથા ઉદ્યોગપતિઓ માટે અલગ !
Ahemdabad News

અમદાવાદ મ્યુ.કોર્પોમાં સત્તાધારી ભાજપની કોઈપણ કામગીરી હોય તે માટે હમેશા બંધારી નીતી રહી છે ગરીબ અને સામાન્ય નગરજનો માટે અલગ અને મુડીપતિઓ તથા ઉદ્યોગપતિઓ માટે અલગ !

મોટા મુડીપતિઓના પ્રોર્પટી ટેક્ષની રૂા.૧૪૭.૧૯ કરોડ અને બંધ મીલોના રૂા.૨૦૦,૦૦ કરોડ જેટલી માતબર રકમ મળી કુલ રૂા.૩૪૭.૧૬ કરોડનો પ્રોર્પટી ટેક્ષની રકમ વસુલવાની બાકી તેની સામે ભાજપ મહેરબાન અને માત્ર ૧૦૦૦ રૂા.બાકી હોય તેવા નગરજનો પર…