1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલદેવ ના છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ
1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ ભારતીય ક્રિકેટ ટીમ માટે પ્રથમ વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને છાતીમાં દુખાવો થતાં શુક્રવારે દિલ્હીની…