ગુજરાત પેટાચૂંટણી 2020 માટે મોરબી વિધાનસભા સીટ પર ભાજપે બ્રિજેશ મેરજા અને કોંગ્રેસે જયંતિલાલ પટેલને ટિકિટ આપી છે,

ગુજરાત પેટાચૂંટણી 2020 માટે મોરબી વિધાનસભા સીટ પર ભાજપે બ્રિજેશ મેરજા અને કોંગ્રેસે જયંતિલાલ પટેલને ટિકિટ આપી છે,

Views: 100
0 0
Spread the love

Read Time:37 Second

વાત કરીએ તો બંને પાર્ટી મોટી નાકનો સવાલ બની ગયા છે એક બાજુ કોંગ્રેસમાંથી બગાવત કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે ટિકિટ મળી બીજું વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી માંથી જયંતિભાઈ પટેલનો ટિકિટ મળી છેબંને પાર્ટીમાંથી સિનિયર નેતા અત્યાર થી ધામા નાંખીને બેઠા છે સવાલ છે મત બોક્સ ખુલે ત્યારની રાહ જોવું પડશે જનતાનો અને પાર્ટીનું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News