કાપડના વેપારીઓના કેસનો વહેલો નિકાલ લાવવા SITની રચના કરાઇ

કાપડના વેપારીઓના કેસનો વહેલો નિકાલ લાવવા SITની રચના કરાઇ

Views: 107
0 0
Spread the love

Read Time:1 Minute, 10 Second

અધિક પોલીસ કમિશનર (સેકટર 2)ના શ્રી ગૌતમ પરમાર સુપરવીઝનમાં SIT કામ કરશે
રાજયના ગુહમંત્રીની પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદ કમિશનર સંજય શ્રીવાસ્ત્તવ દ્વારા ખાસ
પ્રકર ની સેલ ની ના રચના કરવામાં આવી

મસ્કતી મહાજન વેપારીઓ સાથે કરોડો ર રોજબરોજના થઇ અહીં છેતરપિંડી. આ કિસ્સાઓને રોકવા માટે મહાજન તરફથી એક નવતર સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી કે જે પણ વેપારીઓ સાથે છેતરપિંડી થાય તેને મહાજન સમક્ષ જાહેર કરી દેવાનું રહેશે. જેથી અન્ય વેપારીઓ તે વ્યક્તિથી છેતરાય નહીં.

વેપારીઓ સાથે છેતરપિંડી થતું અટકાવવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. સેકટર 2ના માર્ગદર્શન તથા સીધી દેખરેખ હેઠળ આ SIT કામ કરશે. આ ટીમ મસ્કતી કાપડ મહાજન, લવાદ કમિટી સાથે સંકલનમાં રહીને કામગીરી કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News