ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ખુલ્લો મુકાયો
News ગાંધીનગર ગુજરાત સુરત

ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ખુલ્લો મુકાયો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે યોજાયલાં વિશ્વ આંજણા મહાસંમેલનને સંબોઘતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમાજ શક્તિને વિકાસ સાથે જોડવાનો પરિચય દેશ- દુનિયાને આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ સરકાર પ્રત્યે…

નિકોલ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાાં સાબતમતી જલે માાંરહેલ કાચા કામના વચગાળાના જમીન પરથી ફરારી કેદીનેપકડી જેલ હવાલેકરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
crime News અમદાવાદ ગુજરાત

નિકોલ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાાં સાબતમતી જલે માાંરહેલ કાચા કામના વચગાળાના જમીન પરથી ફરારી કેદીનેપકડી જેલ હવાલેકરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કધમશનરશ્રી તથા નાયબ પોલીસ કધમશનરશ્રી દ્વારા આપવામાાં આવેલ સૂચના અને માર્ગદશગન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્્પેક્ટર શ્રી એન.જી.સોલાંકીની, ટીમના એ.એસ.આઈ.હહાંમતધસાંહ ભુરાભાઈ તથા હે.કો ભરતભાઈ શીવરામભાઈ દ્વારા પેરોલ/ફલો જપાં ,વચર્ાળાના…

અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો  પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ

અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર અંદાજે ₹૬૨૫ કરોડનું છે : ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકોને આ ઉદ્યોગ રોજગારી આપે છેવિશ્વના ૬૮ દેશોના ૧૨૬ પતંગબાજો અને ભારતના ૧૪ રાજ્યોના ૬૫ પતંગબાજો સહભાગી થયાઆ વર્ષનો પતંગ મહોત્સવ…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ વડોદરા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસની મેરેથોન સતત ચાલી રહી છે વડોદરા મેરેથોન થકી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના સાકાર થઇ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજ રવિવારની વહેલી સવારે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો…

સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યું
News અરવલ્લી ગાંધીનગર ગુજરાત દેવ અસથળ ધર્મ દર્શન

સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યું

સાબરકાંઠાના ધામડી ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે ગૌશાળાનું લોકાર્પણ કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિવિધ સંગઠનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારવા સાથે શ્રીમદ ભાગવત કથાના સારરૂપ ગુણો-…

નકલી પોલીસ બની છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને વટવાથી પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
crime અમદાવાદ ગુજરાત

નકલી પોલીસ બની છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને વટવાથી પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન.જી.સોલંકીની,ટીમના હે.કો.કૌશીક ગોવિંદભાઈ તથા પો.કો.રમેશકુમાર હિરદેરામ દ્વારા નાસતા ફરતા આરોપી મોહમદ શાહરૂખ સ/ઓ મોહમદ ફારૂક…

ગાંધીનગરના સોલૈયા ગામમાં વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ

ગાંધીનગરના સોલૈયા ગામમાં વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનો શુભારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ખેતીપ્રધાન આંજણા ચૌધરી સમાજને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલશ્રીની અપીલ જે સમાજમાં એકતા છે, યુવાનો શિક્ષિત અને વ્યસનમુક્ત છે એ સમાજ શિરોમણિ બને છે : શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમાં આયોજિત વિશ્વ…

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રસ્થાન કરાવ્યું
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસ્થાન કરાવ્યું

એનસીસીની સાયકલ રેલી જ્યાંથી પસાર થશે ત્યાંના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, લોકસેવાનો ભાવ પ્રગટાવશે આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નેશનલ કેડેટ કોર-એન.સી.સી.ના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 'આત્મનિર્ભર ભારતની યાત્રા, સ્વાવલંબન તરફ…' ના સંદેશ સાથે સાબરમતી…

GCCIના સતત પ્રયાસો બાદ MSME મંત્રાલય દ્વારા વર્ક્સ કોન્ટ્રાક્ટ MSMED એક્ટ 2006 હેઠળ આવરી લેવાયા
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત

GCCIના સતત પ્રયાસો બાદ MSME મંત્રાલય દ્વારા વર્ક્સ કોન્ટ્રાક્ટ MSMED એક્ટ 2006 હેઠળ આવરી લેવાયા

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના MSME મંત્રાલયને અનેકવાર રજૂઆતો કરી હતી MSME મંત્રાલય દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે વર્ક કોન્ટ્રાક્ટ MSMED એક્ટ 2006 હેઠળ આવરી લેવામાં આવ્યા છે .GCCIના સતત…

વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ થકી ગુજરાત અને ભારત સ્વચ્છ ટેક્નોલોજીમાં અદ્યતન સ્થાન સુનિશ્ચિત કરે તે ગૌરવની બાબત : જીસીસીઆઈ પ્રમુખ પથિક પટવારી
News અમદાવાદ ગુજરાત દેશ વિદેશ

વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ થકી ગુજરાત અને ભારત સ્વચ્છ ટેક્નોલોજીમાં અદ્યતન સ્થાન સુનિશ્ચિત કરે તે ગૌરવની બાબત : જીસીસીઆઈ પ્રમુખ પથિક પટવારી

ગ્રીન બિલ્ડીંગ માત્ર બાંધકામ વિશે નથી, તે હરિયાળી, સ્વચ્છ, સલામત અને પરિપૂર્ણ જીવનશૈલી વિશે છે : ઈન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના અધ્યક્ષ સમીર સિંહા WCI સંવાદે સ્પષ્ટ કર્યું છે કે વિશ્વને તાત્કાલિક પરિવર્તનકારી પગલાંની જરૂર છે…