Amc ના સફાઈ કામદારોની હળતાળ આજે પણ યથાવત..
અમદાવાદ શહેરના તમામ સફાઈ કામદારો આજે પણ સફાઈના કામથી અળગા રહયા…
તમામ વાલ્મિકી સંગઠનો તમેજ યુનિયન દ્વારા સર્વ સંમતિથી નિર્ણય લેવાયો….
અમદાવાદ શહેર વાલ્મીકિ એકતા સમિતિ ની રચના કરી..
6200 કર્મચારીઓનું સફાઈ કામદારો ના સંગઠનમાં સામાજિક આગેવાનો જોડાયા…
તમામ માંગણીઓ માટે લાંબી લડત માટે 7 કમિટીની રચના કરી…
વ્યવસ્થાક કિમીટી થી લઈ આંદોલન અંગે ફંડ મેળવવા માટે પણ તમામ આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી…
સફાઈ કામદારોની ઉગ્ર માંગ સાથે આગામી દિવસોમાં તમામ દિવસ અને રાત્રી સફાઈ ને પણ બંધ કરવાનું આયોજન…
શહેરની રિવરફ્રન્ટ હાઉસ તેમજ દાણા પીઠ કચેરીનો ઘેરાવો કરવાનું પણ આયોજન…
શહેરમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારી, હોસ્પિટલ ના સફાઈ કામદારોને પણ આંદોલનમાં જોડવાની રણ નીતિ….
ડેપ્યુટી મ્યુન્સીપાલ કમિશનર સી.આર.ખરસાણ અને સોલિડ વેસ્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકીની સામે ફરિયાદ નોંધવા માટે ની પ્રથમ માંગ….
પાંચ મુદ્દાઓને લઈને amc માં લેખિત માં રજુઆત કરશે…