મુંબઈ અમદાવાદમાં પ્રજાસતાક દિવસે બ્લાસ્ટ કરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમે 1996માં મોકલેલા વિસ્ફોટકોના કેસમાં 25 વર્ષથી ફરાર આંતકી અબ્દુલ માજિદ કુટ્ટીને ગુજરાત એટીએસ ટીમે ઝડપી લીધો છે

મુંબઈ અમદાવાદમાં પ્રજાસતાક દિવસે બ્લાસ્ટ કરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમે 1996માં મોકલેલા વિસ્ફોટકોના કેસમાં 25 વર્ષથી ફરાર આંતકી અબ્દુલ માજિદ કુટ્ટીને ગુજરાત એટીએસ ટીમે ઝડપી લીધો છે

Views: 87
0 0
Spread the love

Read Time:1 Minute, 21 Second

25 વર્ષથી ફરાર આંતકી અબ્દુલ માજિદ કુટ્ટીને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો છે. ગુજરાત એટીએસએ દાઉદની ચેનલમાં મહત્વનું ગાબડું પાડયાનું કુટ્ટીની ધરપકડથી માનવામાં આવે છે. અબ્દુલ મજીદ કુટ્ટી અંડરવર્લ્ડ ડોન દાઉદ, તેના ભાઈ અનિશ, છોટા શકીલ, અબુ સાલેમ, ટાઈગર મેમણ, મોહંમદ ડોસા સાથે અબ્દુલ મજીદ કુટ્ટીને ધરાવતો હતો. 1996માંવિસ્ફોટકો પકડાયા બાદ કુટ્ટી બેંગકોક અને ત્યાંથી મલેશિયા ભાગી ગયો હતો. 2019માં ભારતમાં ઝારખંડના જમશેદપુરમાં નાનકડું ગામ માં કુટ્ટી નામ બદલી કમાલખાન નામ ધારણ કરી રહેતો હતો.ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લ અને ડીવાયએસપી કે.કે.પટેલને માહિતી મળી કે, અબ્દુલ મજીદ કુટ્ટી હાલમાં ઝારખંડના જમશેદપુર ખાતે ટેલકો મસ્જિદ પાસે બરીનગરમાં મોહંમદ કમાલ મોહમધરું રસીદ નામ ધારણ કરીને રહે છે.  એટીએસની ટીમે તેણે ઝડપી લીધો છે. આરોપીનું કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયું છે. બાદમાં તેની ધરપકડ કરવામાં આવશે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
crime અમદાવાદ દેશ વિદેશ