જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. બાપુને ઘર વાપસી કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીને કોઈ મોટા નેતા મધ્યસ્થી કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા બાપુની રી એન્ટ્રી પર મહોર મારી શકે છે. આ કેટલા સુધી સ્ત્ય છે એ તો અવવાલા સમયે બતાવશે
એટલું શ ત્ય છે શંકર સિંહ વાઘેલાને ગુજરાત ના રાજકારણમાં 4 દાયકાથી વધુનો અનુભવ છે. શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં સક્રિય સભ્ય હતા. તેમણે ગુજરાતમાં ના સ્વયં સેવક તરીકે અને ભાજપમાં સંગઠન વિસ્તારવાનું મોટુ કામ કર્યું હતું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. અનુભવી નેતા છે ગુજરાતના મુખ્યમંત્રી હતું
કોંગ્રેસે સમયે કોંગ્રેસ મંત્રી બન્યા હતા અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કોંગ્રેસ બનાવ્યા હતા એવી વાત ન ભૂલવું જોઈએ એહમદ પટેલના હરાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા હવે તો કેટલું સત્ય છે એ જોવાનું રહેશે ત્યારે કોંગ્રેસ તો કહ્યું છે મને નથી ખબર માત્ર અફવાઓ છે