કોઈ કાર્યકરતા ના સારું જવાબ નહી આપતા અને પોતે કહે છે હું તો જીતેલી છું સિનિયર ઉમેદવારો વાત કરીએ તો પાર્ટી દ્વારા જવાબદારી આપવામાં આવે છે પેનલ જીતાવાનું થાય છે ત્યારે પોતાના મનમાંાની કરી રહ્યા છે એના લઈને કાર્ય કરતા ખાસો નારાજ
ત્યારે માત્ર માત્ર પોતાના સ્વાર્થ માટે લડવું હોય તો જનતાનો શું સેવા કરી શકશે આવા કોર્પોરેટરો બાપુનગર નો જનતામાં અંદરખાને આક્રોશ છે આ વખતે જનતામા ચુનાવ લઈને લઈને કોઈ ઉત્સુકતા નથી અને કાર્યકર્તાઓમાં અંદરખાને આક્રોશ જોવામાં આવી રહ્યા છે
એ વાત નક્કી છે બાપુનગરમાં આવી રીતે કોંગ્રેસ પાર્ટીમાં ચાલતું રહે અંદરખાને વિગ્રહ તો સમસ્ત બાપુનગર ભારતીય જનતા પાર્ટીના પેનલ જીત થઇ તો નબઈ નહી
સવાલ એ તાઈ ઊભો થાય છે જો સિનિયર કોર્પોરેટર પોતાની મનમાની કરતી રહે આવી જ રીતે જનતા એનાથી શું આશા રાખી શકે છે આજે સાંજે પ્રચાર પસાર થમી જશે 2૧ તારીખે મતદાન દિવસ છે 23 તારીખ નું પરિણામ આવશે આવાઓ નેતા નો કોંગ્રેસ પાર્ટી લરાંતા હોય તો 2022માં કોંગ્રેસ પાર્ટીને મૂડીઓ સાફ થઈ જાય તો કોઈની નબાઈ ની વાત નહિ