અમદાવાદ શહેરમાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્યાર સુધી મોટેરા થી સરદાર વલ્લભ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ થી ઓખલતું હતું જેના નામ બદલીને નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમ નામ આપી દેવાયું છે આ નામકરણ મુદ્દે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે કે પાટીદાર એ તો ચીમકી ઉચ્ચારી છે કે નામ નહી બદલાય તો રાજ્યભરમાં આંદોલન કરવા આવશે
સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ બદલી લેવા પાટીદાર ક્યાં છે પાટીદાર આંદોલન સમિતિ કહેવું છે કે આ અખંડ ભારતના નિર્માણ સરદાર પટેલનું નામ બદલીને નું નામ આપી દીધું એ સરદાર પટેલનું અપમાન છે ભાજપ દેશની ધરોહર સમાન મહાપુરુષના નામની નામશેષ કરી પોતે કંઈક મહાન કાર્ય કર્યું છે તે સાબિત કરવામાં આવ્યા છે નામ નહી બદલાય તો આગામી દિવસોમાં પાટીદાર રાજયભરમાં ઉગ્ર આંદોલન કરશે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ટ્વીટ કર્યું છે કે સરદાર પટેલના માટે આવી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કયું છે સરદાર પટેલ અપમાન નથી સરદાર પટેલ નામે ભાજપ સરકાર સરદાર સાહેબનું આગમન કરી રહ્યા છે જે સાંખી નહીં લેવાય આ તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ્સ કર્યું છે જ્યારે મારી સરકાર હતી ત્યારે અમદાવાદ એરપોર્ટ નામ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું ત્યારે ભાજપ તેને વિરોધ કર્યો હતો એ સ્ટેડિયમ મીડિયામાં આ મુદ્દે કોમેન્ટ કરવી છે એવી પૂરી થઈ રહ્યા છે કે થોડા વખતમાં ચલણી નોટો ગાંધીજી ને બદલે અને મોદી નો ફોટો દેખાય તો નવાઈ પામતા નથી સરદાર પટેલ એરપોર્ટ નામે કરી દેવાઇ છે સરદાર પટેલ સ્ટેડિયમ મોદીના નામે કરી દેવાયો છે દેશની સંપત્તિ જે પણ મિત્રો ને નામે કરી દેવાયા હમ દો હમારે જો અમારી સરકાર તેમજ ટું યૂત થઈ હતી