દાંતીવાડાના ડાંગીયા ઉત્તમપુરા મોડેલ સ્કૂલ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા વૃ ક્ષોનું વાવેતર કર્યું
અને અન્ય રોગને ભગાડી શકાય છે તે માટે બનાસકાંઠા જિલ્લામાં આજરોજ સમગ્ર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દરેક તાલુકા મથકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે આજરોજ દાંતીવાડાના ડાંગિયા ઉત્તમપુરા મોડલ સ્કૂલ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગાઉ સરકારના ગાઇડલાઇન મુજબ કાર્યક્રમ કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ શંકર ચૌધરી કાર્યક્રમ કરવામાં આવ્યો. હતો. મળતી માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના ડાંગિયા ઉત્તમપુરા મોડેલ સ્કૂલ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન આ કાર્યક્રમમાં શંકર ચૌધરી દ્વારા સૂચના કરવામાં આવી હતી કે છુટા છવાયા લોકોને રાખી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી હતી અને જિલ્લામાં વધતા જતા કોરોના કહેર વચ્ચે જિલ્લાના લોકોને અપીલ
- દાંતીવાડાના ડાંગીયા ઉત્તમપુરા મોડેલ સ્કૂલ ખાતે બનાસ ડેરીના ચેરમેન દ્વારા વૃ ક્ષોનું વાવેતર કર્યુચૌધરી દ્વારા વૃક્ષારોપણ
કોરોના કાળમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન વગેરે અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. જેથી આવનાર સમયમાં આકરવામાં આવ્યું હતું. જેમાં પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે બનાસડેરી દસ વર્ષમાં ૧૦ કરોડ થી વધુ વૃક્ષો વાવવાનું અભિયાન છેડાયું છે .
જેના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બનાસડેરી ના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો અનેક જગ્યાએ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
લોકોના સ્વાસ્થ્યને પ્રસંગ ન યોજવા તેમજ મજબૂત બનાવવા માટે વૃવધારે ભીડ ન કરવાનું પણ ક્ષો અગત્યનો ભાગ ભજવે અપીલ કરવામાં આવી છે.માટે સરકાર દ્વારા હતી. જિલ્લાના લોકોએ અવાર-નવાર લોકોને શંકર ચૌધરી ના નિર્ણયને ક્ષો વાવવા તેમજ ઉછેર વધાવ્યો હતો. અને આ કરવા માટે અનેક કાર્યક્રમો પ્રસંગમાં ભાજપના અનેક કરવામાં આવે છે. જેથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા લોકોનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે હતા.