વ્હાલ નો દરિયો છે તું.. તું છલકતી જાય છે…

વ્હાલ નો દરિયો છે તું.. તું છલકતી જાય છે…

Views: 125
0 0
Spread the love

Read Time:2 Minute, 6 Second
HAPPY BIRTHDAY

૨ જન્મદિવસ ૭.૬ ૨૦૨૧ ના રોજ બીજો જન્મદિવસ. હેપ્પી બર્થડે હેપ્પી

પાછલા જન્મ માં કરેલા પુણ્ય ની રસીદ…ભગવાન આ જન્મ માં દીકરી હેપ્પી નાં રુપે આપી છે.

લાડકવાયી દીકરી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વ્હાલ નો દરિયો છે તું..તું છલકતી જાય છે… લાગણી ઘેરાય છે..ને.. તું વરસતી જાય છે… તૂટીને હું વિખરાવુ પણ.. સપનાઓ તારા તૂટે નહીં… મારા શ્વાસ છૂટી જાય..પણ.. કદી સ્મિત તારુ છૂટે નહીં… મારી વ્હાલી હેપ્પી.જગદીશ રાજપુરોહિત હેપ્પી રાજપુરોહિત

જન્મ તારીખઃ ૭/૬/૨૦૨૧ મમ્મી-રંજન પપ્પા-જગદીશ રાજપુરોહિત દાદી-નેનુંદેવી દેવીસિંહનાની-ગીતાબેન જયરામજી

આજે આખું વિશ્વ કોરોના મહામારીના સંકટમાં જજુમી રહ્યું છે તેનાથી અમારૂં દેશ પણ અછૂતો નથી જેથી અમારો પરિવાર હેપ્પી ના જન્મદિવસ નિમિત્તે ઈશ્વરને પ્રાર્થના કરે છે કોરોના ના વૈશ્વિક સંક્રમણને જલ્દી થી દૂર કરે સંક્રમિત લોકોના સ્વાસ્થ ને સંપૂર્ણ સાજા કરેઅને આ મુશ્કેલ ઘડીમાં આપણે સૌ મળીને ધૈર્ય ,આત્માનુંનશાસન, સંકલ્પ અને ત્યાગ સાથે આ મહામારી નો મુકાબલો કરીએ અને આપણી જાગૃતતાથી આ જંગને જીતીએ એવી શુભેચ્છા મુશ્કેલીવગરનુ જીવન મેળવવા કયારેય પ્રાર્થના ન કરો,પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત તમારામાં વધે એ માટે ઈશ્વર ને પ્રાર્થના કરો. હેપ્પી ના જન્મદિવસ નિમિત્તે આપ સહુનો સ્નેહ અને આશીર્વાદ હંમેશા મળતો રહે એવી લાગણી સહ આભાર.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
અમદાવાદ ગુજરાત