કચ્છ માટે સીએમ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી ની પ્રતિક્રિયા

કચ્છ માટે સીએમ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી ની પ્રતિક્રિયા

Views: 90
0 0
Spread the love

Read Time:1 Minute, 4 Second

2002 માં પણ તત્કાલીન મુખ્યમંત્રીએ કચ્છ માટે જાહેરાત કરી હતી.

2012 માં પણ કચ્છની ધરતી નવપલ્લવિત થશે એવી જાહેરાત થઈ હતી.. 18 લાખ હેક્ટર માટે પાણી આપવાની યોજના સામે 3 લાખ હેક્ટર જમીનને જ પાણી પહોંચે છે.. ભાજપની સરકાર સફેદ પાણીનો કાળો કરોબાર કરી રહી છે.. 20 વર્ષથી ભાજપની સરકાર નર્મદા મુદ્દે રાજકારણ કરી રહી છે.. નહેરથી લઈને પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડવાનું એક મોટું કૌભાંડ થયું છે.. 2001 પછી સતત આ નર્મદાના પાણીને લઈને રાજકારણ થયું છે.. આજે પણ 78 ટકા માઇનોર કેનાલનું કામ બાકી છે.. મુખ્યમંત્રી જાહેરાત કરવાને બદલે જાહેર હિત ઉપર ધ્યાન આપે.. સીએમ જવાબ આપે કે અત્યાસુધીની જાહેરાતો અને આજની જાહેરાતનું સત્ય ગુજરાતની જનતા જાણવા માંગે છે..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગુજરાત