0
0
Read Time:1 Minute, 9 Second
પોલિસે ધરપકડ કરેલ રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ,
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પુરાવા સાથે કરી પત્રકાર પરિષદ,
રાજ્ય ચૂંટણી પંચની સત્તાવાર યાદીમાં નામ
2010 માં રસ્મિન ભાજપના મેન્ડેડ પર જીત્યો હતો તેનો આપ્યો પુરાવો,
ભાજપે જ બનાવ્યો હતો કારોબારી અધ્યક્ષ : કોંગ્રેસ
રશ્મિનના પત્ની શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ,
ભાજપના જુથવાદના કારણે જુતુ ફેકાયુ હોવાની ચર્ચા,
ભાજપના નારાજ જુથમા છે રશ્મિન..
સી આર પાટિલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચેની ખેંચતાણનો ભોગ નિતીન પટેલ બન્યા