0
0
Read Time:54 Second
દાની લીમડા છે શાંહઆલમ નગરમાં 20 વર્ષીય પત્ની સમીરા પઠાણના ચરિત્ર પર શંકા રાખી 22 વર્ષીય પતિ અમીરખાન પઠાણે ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે પહોંચી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે દાની લીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી જે તડવી જણાવ્યું હતું કે લગ્ન બાદ પતિ અમીરખાનપઠાણ પત્નીના ચરિત્ર પર શંકા કરી તેની સાથે ઝગરા કરતો હતો13 તારીખે બપોરે 3બગે આબા જ એક ઝગડા માં પેહલા અમીર ખને સમિરન ના પગે હાથે કાંડા પર છરીના ઘા મારી દેતા સમીરા ના મોત નિપજ્યું હતું આ અંગે ગુનો દાખલ કરાયો છે