જાટ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવા માં આવી હતી

જાટ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવા માં આવી હતી

Views: 95
0 0
Spread the love

Read Time:2 Minute, 20 Second

જાટ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવા માં આવી હતી જે ગુજરાતના કેન્સર અને રિસર્ચના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાખવામાં આવ્યું હતું
ભારતના ગૌરવશાળી અને વિશ્વ પ્રસિદ્ધ અજેય જાટ યોદ્ધા મહારાજા સૂરજમલ જીના 316માં જન્મદિવસ નિમિત્તે, જાટ સેવા ટ્રસ્ટ રવિવારના રોજ ગુજરાતના કેન્સર અને રિસર્ચના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજિત કરિયું હતું.

સંસ્થા, પૂજા ફાર્મ લાંભા ટર્નિંગ ખાતે રક્તદાન મહા શિબિરનું આયોજન રાખેલ હતા જે સેબા ભાબી લોગો તાઈ બ્લડ આપીને ખુશ નજરે દેખાતા હતા ત્યારે વાત કરીએ આ બ્લડ ડોનેશન ના મુખ્ય મહેમાન મ્યુનિસિપલ કોર્પોરેશના રોડ એન્ડ બિલ્ડિંગ ના ડે ચેરમેન શંકરભાઈ ચૌધરી હતા જે કહું આ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કર્યું છે ધન્યપાત્ર છે જે લોગો આજે જે બ્લડ ડોનશન કર્યું છે એના માટે બધરે આભારી છું કેમ કી જે રીતે કોરોના કાળ બ્લડ ઘટ પરી છે એબા સંસ્થા આગળ વધીને કામ કર્યા છે એના માટે હું ધન્યવાદ આપું છું સમાજમાં આવા કમઆ રક્તદાન શિબિરની માહિતી આપીને વધુને વધુ રક્તદાન માટે લોકોને જાગરૂક કરે હોસ્પિટલ, કીડની હોસ્પિટલ અને • કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓના લોહીના અભાવને પહોંચી છે જનતા નો મીડિયાના માધ્યમથી અપીલ કરું છું રક્તદાન મહાદાન છે એનામાં ભાગ લેવો જોઈએ આ કાર્યક્રમમાં ઈસનપુર વોર્ડ ના મહામંત્રી રામ કિશન યાદવ અનિલભાઈ બેનીવાલ ચૌધરી. સુમેર ભાઈ ચૌધરી..સુલતાન ભાઈ ચૌધરી… સુરેન્દ્ર ભાઈ મલિક ગીરે આગેવાન શ્રી એ હાજરી આપી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગુજરાત