ઘટના અમદાવાદ વિરાટનગર બોર્ડ વિરાટનગરમાં 24 કલાક પહેલા બનેલા રોડ પરનો ડામર ઓગળવા માંડ્યો લોકો ના પગ ચોટી ગયા તો એટલુ નહિ જે ગાયન શહેરના બહાર ભગાબાનુું બાત કરતા હતા એ ગાય એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચાર ના પોલ ખોલી રસ્તા પર મૂકી દીધા જનતા ના વચ્ચે
વિરાટનગરમાં હજુ 24 કલાક પહેલાં જ બનાવવામાં આવેલા રોડ લઈને અમદાવાદનો જનતા ખાસ્સો નારાજ દેખાઈ આવે છે આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરી છે. ઉબડ ખાબડ રોડ મુદ્દે અગાઉ હાઇકોર્ટે પણ મ્યુનિ.ની આકરી ઝાટકણી કાઢી હતી છતાય મ્યુનિસિપલ કોર્પોરેશન ભાન લીધું નથી. વિરાટનગરમાં બનાવવામાં આવેલા રોડ પ૨ ખરેખર તો ફજુલ કામ હતું. અર્થાત રોડ પર ૩ મીમી ડામરનો થર કરવામાં આવે છે. આ થર સૂકાતા વધુમાં વધુ 6 કલાક જાય છે. છતાં 24 કલાક પછી પણ આ સ્થિતિ હતી. આ તો ગાય માતા ના ક્રિપા કેહબઈ જે આ ઘટના ના જનતા સામે ઉજાગર કરી બતાવી નાહી તો કોણ જોવાબલા પછી તો દોર ધામ ચાલુ થયું પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળ પર પહોંચી ગયા હતા અને રોડની ગુણવત્તાની ચકાસણી કરી હતી અબે જોવાનું રહી સુ કોન્ટ્રાક્ટર પર પગલાં ભરશે કે નહિ
તો મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાને આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી કરી છે