ગુજરાત પોલીસ દ્વારા VVIP સુરક્ષા અને DisasterManagement માટે MobileCommunication Office Vehicle વસાવવામાં આવ્યુ

ગુજરાત પોલીસ દ્વારા VVIP સુરક્ષા અને DisasterManagement માટે MobileCommunication Office Vehicle વસાવવામાં આવ્યુ

Views: 100
0 0
Spread the love

Read Time:2 Minute, 29 Second

ગુજરાત પોલીસ દ્વારા VVIP બંદોબસ્ત માટે Access Control, Anti-Sabotage Checking, Baggage Screening વિગેરે માટે વિવિધ Technology આધારિત સાધન સામગ્રી વસાવવામાં આવેલ છે. એજ રીતે, આપાતકાલીન પરિસ્થિતિઓમાં બચાવ અને રાહત કામગીરી (Rescue & Relief Operations) માટે State Disaster Response Force (SDRF) ઉભા કરવામાં આવેલ છે અને તેઓને જુદા જુદા પરિસ્થિતિઓમાં કામ કરવા Special Purpose Vehicles, Boats અને અન્ય સાધન સામગ્રીઓથી સુસજ્જિત કરવામાં આવેલ છે.૨. VVIP સુરક્ષા અને Disaster Management માટે શહેર/જિલ્લા પોલીસના સંદેશા વ્યવહારની જરૂરિયાતોને ધ્યાને રાખી Modernisation of Police Forces (MPF) Scheme હેઠળ અત્યાધુનિક Mobile Communication Office Vehicle (MCOV) વસાવવામાં આવેલ છે. M/s Mistral Solutions Pvt. Ltd., બેંગળુરૂ દ્વારા તૈયાર કરવામાં Mobile Communication Office Vehicle (MCOV)Hi HF, VHF, Satellite Communication System of Integrated Communication System માટેના સાધનો ઉપલબ્ધ છે અને સદર વાહન સંદશાવ્યવહાર ઉપલબ્ધ ના હોય તેવા અંતરીયાળ વિસ્તારોમાં (remote locations) communication network સ્થાપિત કરી શકે છે. પોલીસ દ્વારા આ વાહનને VVIP સુરક્ષા, fairs, festivals અને અન્ય public gatherings ની સુરક્ષા વખતે તૈનાત કરવામાં આવેલ અધિકારીઓના આંતરીક સંદેશા વ્યવહાર (internal communication) માટે ઉપયોગ કરી શકાશે. સદર વાહનમાં LED Screen, Work Station, Ruggadised Mobile Phones, Facsimile, Printer, Scanner, Ruggadised Satellite Phone, Mast Mounted CCTV Camera, Video Management System, Public Address System Command & Control Center Holdon Hɛɛen State Control Room, ગાંધીનગર સાથે Video Conference કરી શકાશે.3. Fire Extinguisher, First Aid Box, Flood Light, GPS based Vehicle Tracking & Navigation System el a Mobile Communication Office Vehicle (MCOV) ને પૂર (flood), ધરતીકંપ (earthquake), વાવાઝોડુ (cyclone) જેવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં communication breakdown થાય તે સમયે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી બચાવ અને રાહત કામગીરી (rescue & relief operation) માટે તૈનાત કરવામાં આવનાર છે.૪. ટૂંક સમયમાં તૈનાત થનાર Mobile Communication Office Vehicle (MCOV) વાહન ગુજરાત પોલીસની ક્ષમતા વધારશે. VVIP સુરક્ષા અને Disaster Management માટે આ પ્રકારની આધુનિક technology ઉપયોગ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત