0
0
Read Time:1 Minute, 19 Second
પાકિસ્તાન નિયંત્રણ રેખા પર જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે ગુરુવારે બપોરે શરૂ થયેલો સિલસિલો શુક્રવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હતુ જડબાતોડ જવાબ આપ્યો હતો જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન ૫ સેનિક ઠાર મરાયા હતા અને ત્રણ સૈનિક ઘાયલ પણ થયા છે ભારતીય સેના ન સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી ગુરુવારે બપોરે પછી શરૂ થયેલું ફાયરિંગ શુક્રવારે સવારે પણ ચાલુ હતું આ દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો અને મોટો નપલ પણ ઉપયોગ કરવામાં આવ્યું હતો ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી જેવો પાકિસ્તાન ૫ સૈનિક મર્યા હતા એલ ઓ સી અમુક ભાગમાં પાકિસ્તાની સેના સતત ઉશ્કેરણીજનક કરવાઇ કરી રહી છે ગુરૂવાર રાત્રે ફાયરિંગ કેન્દ્ર જમ્મુ-કાશ્મીર પૂછ સેક્ટર હતું