0
0
Read Time:36 Second
કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારે ભારે ધમાલ થઈ હતી કોંગ્રેસ વિધાન પરિષદના કેટલાક સભ્યો ઉપાધ્યક્ષ અને ખેંચીને ખુરશી પરથી નીચે ઉતારી દીધા હતા અને ધક્કા મુક્કી કરી હતી ત્યાર પછી કોંગ્રેસને તમામ સભ્યો બહાર નીકળી ગયા હતા કોંગ્રેસના સભ્ય પ્રકાશ રાઠોડે કહ્યું કે ભાજપ અને જેડીએ સે ઉપાધ્યક્ષ અને ગેરકાયદે રીતે તેમને ખુરશી પર બેસાડય હતા