સાબરમતી રીવરફ્રન્ટ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લગભગ વીસ દિવસ પછી ૨૭ ડિસેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે શુક્રવારે માલદિવ્સ થી કેવડીયા આવી પહોંચ્યું હતું પ્લેન કેવડીયા અમદાવાદ ની ટ્રાયલ ટીપ મરસે ટિકિટ માટે બુકિંગ ૨૦ દિવસ પછી 20 ડિસેમ્બર થી ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે
આ એરક્રાફ્ટ 28 નંબર મોકલાય ત્યારે siplane સેવા ફરી ક્યારે શરૂ થશે તે અંગે લોકોમાં શંકા વ્યક્ત કરી હતી એના દ્વારા અગાઉ જેમ રીવરફ્રન્ટ થી કેવડીયા સુધી દરરોજ બે ફેરા મારશે એરલાઇન્સ બુકિંગ માટે ૨૦ ડિસેમ્બરથી લોકોની રિક્વેસ્ટ મેલાવશે અને ડિમાન્ડ બુકિંગ કરાશે અમદાવાદ પહોંચ્યા બાદ શ્રી પ્લેનના પાયલોટ અને કરું મેમ્બર્સના દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કર્યા બાદ પરથી સેવા ૨૭ ડિસેમ્બરથી શરૂ થશે
શી પ્લેન બંધ કરાયું હતું ટેકનીકલ ખામીને લીધે મેન્ટેનન્સ માટે siplane માલદીપ ખાતે લઈ જવામાં આવ્યું હતું નવેમ્બરમાં એવી જાહેરાત કરાઈ હતી ડિસેમ્બરના બીજા સપ્તાહથી સેવા ફરી શરૂ કરવામાં આવશે પ્લેન જળમાર્ગની દેશની પ્રથમ સેવા છે પરંતુ શી પ્લેન રજીસ્ટેશન લગભગ પચાસ વર્ષ જૂનું છે