કૃષિ કનુનોને રદ કરવા માટે ચાલી રહેલા કિશાન આંદોલન જુના આંદોલનથી ખૂબ કંઈક અલગ થઈ રહ્યું છે એવું પહેલીવાર થયું છે કે કોઈ કિસાન આંદોલન મહિલાઓને મોટી સંખ્યામાં ભાગીદારી કરી રહી હોય અને આટલા લાંબા સમય સુધી ચાલેલા આંદોલનમાં પણ ધરણા પર બેસી રહી હોય
જય પહેલા ફક્ત પંજાબની મહિલાઓ આંદોલનમાં સામેલ હતી તે હવે હરિયાણા યુપી દિલ્હી રાજસ્થાની પણ મહિલાઓ આંદોલનમાં સામેલ થઈ રહી છે અને તે ધરણા કરવાની સાથે ભોજન બનાવવાથી લઈને અન્ય કામ પણ કરાવે છે મહિલા સ્પષ્ટ કહે છે કે કિસી કાનૂનને જય સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ચૂંટણીમાં પણ માર્ગો પર ધરણા કરશે ઇશિકા નુ ના વિરોધમાં national highway 44 ના સિંધુ બોર્ડર પર ૨૩ દિવસોથી ચાલી રહ્યું છે જય શરૂઆતમાં આંદોલનમાં પંજાબની કેટલીક મહિલાઓ સામેલ હતી જ્યારે ઘરના શરૂ થયો તો ધીરેધીરે મહિલાઓ આંબા લાગી હવે ફક્ત પંજાબથી મહિલાઓ પહોંચી ગઈ હતી પરંતુ હવે હરિયાણા યુપી દિલ્હી રાજસ્થાન સહિત અન્ય રાજ્યોથી મહિલાઓ પહોંચી ગઈ છે આજ કારણ છે કે આંદોલનમાં હવે મહિલાઓ બધું થઈ ગયા છે આંદોલનમાં આગળ વધી ભાગ લઇ રહેલા કિસાન નેતાઓની કહેવું છે કે પહેલી વાર આટલી મહિલાઓ મોટી સંખ્યામાં મહિલાઓ આંદોલનમાં ભાગ લઈ રહી છે પહેલા પણ અને કિસાન આંદોલન થયા છે પરંતુ મોટાભાગે આંદોલનમાં ફક્ત પુરુષો ભાગ લેતા હતા પરંતુ આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ રહ્યા છે મહિલાઓનું કહેવું છે કે કિસાન માટે આંદોલન ચાલી રહ્યું છે મેં પણ પુરુષોથી સાથે આંદોલનમાં જોડાઈ કિસાન વિરોધી કાયદાનો વિરોધ કરવા માટે ધરણા કર્યા છેજે સરકાર કહેતા હતા દરેેક સભા માં મહિલાઓ આ સરકારનો સરાહનાા કરે છે આજે કિસાન સાથે ખડ પગે સા થ છે તે છેેેે સરકાર શું કેહસેે હવે