રેપ કેસમાં સજા કાપી રહેલા રામ રહીમ કોરોના સંક્રમિત admin June 7, 2021 Views: 106 0 0 Spread the love Read Time:1 Minute, 42 Second રોહતક સુનારિયા જેલમાં રેપ અને હત્યાના કેસમાંજેલમાં સજા ભોગવી રહેલા ડેરા અને સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમ કોરોના પોઝિટીવ થયો છે. હાલમાં તે મેદાંતા કોરોના વોર્ડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રવિવારે બપોરે ૧૨ વાગ્યે સુનારિયા જેલમાંથી મેદાંતા લાવવામાં આવ્યા છે. ગુરમીત રામ રહીમ સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યા છે. રામ રહીમની તબિયત છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હતી ૩ જૂને સમાચાર આવ્યા હતા કે, રોહતક જિલ્લાની સુનારીયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમ સિંહની તબિયત લથડી છે. આ પછી તેને પીજીઆઈ રોહતકમાં દાખલ કરાયો હતો. રામ રહીમ પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો અને ત્યાર બાદથી રોહતકમાં હતો. ગુરુવારે સવારે સાત ભરતી કરી દેવમાં આવ્યો વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે રામ છે. પી૨પીઆઈના ડોક્ટરોની રહીમને જેલથી પીજીઆઈ સલાહ બાદ તેને આજે લાવવામાં આવ્યો હતો. ગુરુગ્રામ ખાતે સારવાર અર્થ ત્યારબાદ તેને ગુરુગ્રામની ખસેડવામાં આવ્યા અને ત્યા મેન્દાતા હોસ્પિટલમાં તેનો કોરોના રિપોર્ટ પોઝીટિવ ખસેડાયો હતો. આવ્યો હતો. छत्तीसगढ़ के भारतीय जनता पार्टी के नेता के बिगड़े बोल Share Pinterest LinkedIn About Post Author admin https://nandejcoverage.ind.in Happy 0 0 % Sad 0 0 % Excited 0 0 % Sleepy 0 0 % Angry 0 0 % Surprise 0 0 % Spread the love News અમદાવાદ દેશ વિદેશ