વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બર કચ્છના મુલાકાતે આવી રહ્યા છે પીએમ મોદી કચ્છ મુલાકાત લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ આગમન પહેલાં કોન-બે રિહશૅલ કરવામાં આવ્યું હતું
માંડવીમાં ડીસેલીનેસન પ્લાન્ટ અને ખા બા એશિયાનોસૌથી મોટા સોલાર પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્રણ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ થી ભૂમિ પૂજન કરશે વડાપ્રધાનની મુલાકાતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બ્રા પણ મોદી 15 મી તારીખે બપોરે કચ્છની મુલાકાત લેવા માટે આવશે વડાપ્રધાન 12.20 બગે ભુજ એરપોર્ટ પર ઉત્તરાણ કરશે અને 12.55વાગ્યે ઘોરડોમાં ઉતરંન કરશે ત્યારબાદ સવાર સ્થળે પહોંચીને કાર્યક્રમ બ્રચૂલ ખાતમુહૂર્ત કરશે જેમાં ખાબાડા રણ ઇશ્થીત 5000મેગાવોટ સોલાર પ્રોજેક્ટ પ્રથમ ફેજ ના ખાત મુહૂર્ત કરશેત્યારબાદ ૮,૦૦૦ કરોડના ખર્ચે દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ નું ખાતમુરત કરશે અને છેલ્લે 130 કરોડના ખર્ચે ડેરી ના નવા પ્રોસેસિંગ પ્લાન્ટ નું ખાતમુરત કરશે પીએમ મોદી ગુજરાતની છ કલાકની મુલાકાત દરમિયાન ભુકમ દીવગંતોની યાદમા વનનાર સ્મૃતિ બનના કમ ની સમીક્ષા કરશે ત્યારે સાંજે ઘોરડો માં સંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી નિહાળ્યા બાદ ભુજ પરત ફરી દિલ્હી જવા રવાના થશેઆ ઉપરાંત વડાપ્રધાને વેલજી પાર્કનું ઉદઘાટન કરશે સાંજે 5.30 વાગ્યે નરેન્દ્ર મોદી સફેદ રણનો નજારો માણસે યુપીમાં ટેન્ટ સીટીના ખોટા બિલો રજૂ કરતાં લલ્લુજી એન્ડ સન્સ એન્ડ સન્સ ને બ્લેક લિસ્ટ કરાઇ હતી.આ લલ્લુજી કંપનીને છેલ્લા કેટલાય વર્ષોથી રનોત સ્વમાં સીટી નો કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે માત્ર પાંચ કલાકમાં મુલાકાતમાં તેઓ 7:00 દિલ્હી જવા રવાના થશે મોદીના આગમનને પગલે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે એસપીજી કમાન્ડો સહિત પોલીસ મોરચો સંભાળ્યો છે