એક બાજુ કોરોના જેવી મહામારી તો બીજુ બાજુ મોંઘવારી ના મારે સામાન્ય માણસની જિંદગી ને હતી ન હતી કરી દીધી છે બે ટકાની રોજીરોટી મેળવવા ફાંફા મારતો સામાન્ય માણસ ડગલેને પગલે ગોતા ખઇ રહ્યો છે સેક્સ જ્યારે સામાન્ય માણસની મોંઘવારીએ ખૂબ હેરાન કર્યા છે સરકાર દ્વારા આજે જાહેર કરેલા આંકડા મુજબ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર w p i વધીને ૧.૫૫ ટકાના સ્તરે પહોંચી ગયો છે જે છેલ્લા નવ મહિનાનો સૌથી ઊંચું મોંઘવારી દર છે ઓક્ટોબરમાં આ દર ૧.૪૮ અને ગયા વર્ષે નો નંબર નો દર ૦.૫૮ રહો હતો સરકારી આંકડાઓ અનુસાર આ ફેબ્રુઆરીમાં સૌથી વધારે રહ્યો છે ફેબ્રુઆરીમાં તે દર૨.૨૬ટકા હતો
કોરાણા ના સંકટની સાથે આર્થિક મંદી સરકાર વચ્ચે ખાસ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાડમારી વધી રહી છે જ્યારે સરકારનું કહેવું છે કે મેન્યુફેક્ચર થવાથી નંબરમાં જથ્થાબંધ મોંઘવારી આંકડામાં વધારો થયો છે
નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી ન રહી પરંતુ ઉત્પાદિત ઉત્પાદનો એ ફુગાવાને આગ ચાપી દીધી આ સમયગાળા દરમિયાન ખાધુ ફુગાવાનો દર ૩.૯૪ કા હતો જે ઓક્ટોબર માં ૬.૩૭ ટકા હતો શાકભાજી અને બટાકાના ભાવ અનુક્રમે ૧૨.૨૪ અને ૧૧૫.૧૨ટકા વધારે હતા ખાદ્ય ચીજોને હોય તેવો ફુગાવો દર પણ ૮.૪૩ટકાના ઉચ્ અસ્ત્રે રહા. આ સમયગાળા દરમિયાન ઇંધણ અને બીજની નો ફુગાવો રીનતમક ૯.૮૭ ટકા હતો વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય અને સોમવારે જણાવ્યું હતું કે નવેમ્બર 2020 માં માસિક જથ્થાબંધ ભાબક પર આધારિત ફુગોવો ૧.૫૫ ટકા હતો એક વર્ષ અગાઉ સમાન ગાળામાં કા હતો એવું જણાવ મળ્યું છે