દાણીલીમડામાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગના કૌભાડનો પર્દાફાશ કરતી અમદાવાદ કાઈમ બ્રાન્ચ
અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશ્નર અમદાવાદમાં બનતા મિલ્કત સબંધી તથા અન્ય ચોરીના ગુનાઓ શોધી કાઢવાની સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.…