બાપુનગરમાં ફાયરીંગ કરી ૨૦ લાખની લુંટ કરનાર ત્રણ ઇસમોને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન માં ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બી.એ. ૨૭ (૧) મુજબનો ગુન્હો તા.૧૨/૧૨ ૨૨ના ૦૯૪૪૫ વાગે બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે આવેલ અરૂણ ચેમ્બર્સની સીડીમાં બનાવ બન્યો હતો. જે કામે…