રાજ્યમાં હેલ્મેટ નો નવો કાયદા અમલી બનશે હેલ્મેટ નો નવો નિયમ તારીખ 1. 6 .2021 થી લાગુ થશે
ગાંધીનગર ગુજરાતમાં હેલ્મેટ નો નવો કાયદાઅમલી બનશે જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને બહાર ચલાવી શકશે નહીં કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનો હેલ્મેટ જ પહેરવાનું આદેશ કર્યો છે એ જોતાં વાહનચાલકોએ…